1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ઓડિશા પોલીસને નક્સલવાદી નાબૂદીમાં મોટી સફળતા મળી

અંગુલ, 6 ફેબ્રુઆરી 2026: ઓડિશા પોલીસને નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ના એરિયા કમિટી મેમ્બર (એસીએમ) મમતા પોડિયામીના આત્મસમર્પણ બાદ કોરાપુટ જિલ્લાને ઔપચારિક રીતે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. આ સફળતાને ઓડિશા-છત્તીસગઢ સરહદી વિસ્તારમાં ડાબેરી ઉગ્રવાદ માટે નિર્ણાયક ફટકો તરીકે જોવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આત્મસમર્પણ કરનાર […]

પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત નિવાસ તરીકે સજ્જ થયો

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026: ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું છે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો ‘બરડા ડુંગર’ સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા […]

પરીક્ષા પે ચર્ચા: પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યો અમૂલ્ય મંત્ર

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક અમૂલ્ય મંત્ર આપતા જણાવ્યું કે, દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી શૈલી મુજબ જ અભ્યાસ કરવો જોઈએ. તેમણે ટકોર કરી હતી કે સલાહ સૌની સાંભળવી, પણ ફેરફાર ત્યારે જ કરવો જ્યારે તમને […]

ભારતીય રેલવે 94 હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, પ્રવાસીઓને મલશે રાહત

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: આગામી હોળીના તહેવાર દરમિયાન મુસાફરોના અપેક્ષિત ધસારાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ ખાસ ટ્રેન સેવાઓ માટે વ્યાપક યોજનાઓ બનાવી છે. આ સંદર્ભમાં, પૂર્વીય રેલ્વેએ આ વર્ષે 94 હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે જેથી મુસાફરો તેમના વતન, પરિવારની મુલાકાત, તહેવારની ઉજવણી અને પુરી જેવા મુખ્ય યાત્રાધામોની મુલાકાત લેતા હોય તેમને […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય શુક્રવાર, ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ કૃષ્ણ પંચમી (પાંચમ) દવા અને હીલિંગ માટે શુભ. નક્ષત્ર હસ્ત (કન્યા) ચંદ્ર પ્રધાન. કૌશલ્ય, હાસ્ય અને કારીગરી. યોગ સુકર્મા “સદાચારી કાર્ય” – પૂજા […]

દિવા અને જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સંગે ઉજવ્યું

અમદાવાદ: ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં અદાણી મંગલ સેવાએ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે તેની સ્થાપનાના એક વર્ષના રુડા અવસરની રંગદર્શી ઉજવણીમાં દિવા અને જીત અદાણી દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ તેમના લગ્ન પ્રસંગે કરેલા આવકાર્ય નિર્ધારનો રણકો સંભળાયો. દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું […]

ભારતીય પર્વતારોહકો આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર પર ચડાણ કરશે

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ભારતીય પર્વતારોહકોની એક ટીમ આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોનકાગુઆ પર ચઢશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે સાઉથ બ્લોક (સંરક્ષણ મંત્રાલય) થી ભારતીય પર્વતારોહણ ટીમને લીલી ઝંડી આપી હતી. ટીમમાં ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ અને પહેલગામ સ્થિત જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ વિન્ટર સ્પોર્ટ્સના પર્વતારોહકોનો સમાવેશ થાય છે. આર્જેન્ટિનાના […]

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાને ભૂગર્ભ મિસાઈલ બેઝનું અનાવરણ કર્યું

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલુ છે, અને તેને ઉકેલવાના પ્રયાસો વધુ તીવ્ર બની રહ્યા છે. દરમિયાન, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ એક નવા ભૂગર્ભ મિસાઈલ બેઝનું અનાવરણ કર્યું છે. ઈરાનની અર્ધ-સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સીને ટાંકીને સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે બુધવારે (સ્થાનિક સમય), ઈરાની સંરક્ષણ દળોના ચીફ ઓફ […]

બેંગ્લોરઃ મેટ્રોના પ્રવાસીઓને હવે વધારે ભાડુ ચુકવવુ પડશે, 5 ટકાનો થશે વધારો

બેંગ્લોર, 5 ફેબ્રુઆરી 2026: બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ ગુરુવારે સત્તાવાર રીતે પાંચ ટકા ભાડા વધારાની જાહેરાત કરી છે. નવા દર 9 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. BMRCL ના જનસંપર્ક અધિકારી બીએલ યશવંત ચૌહાણે જણાવ્યું હતું કે, “ભાડું નિર્ધારણ સમિતિ અનુસાર, દર વર્ષે ટકાવારી સૂત્રના આધારે ભાડાની ગણતરી કરવામાં આવે છે. મહત્તમ વધારો 5 ટકા અને […]

મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્વાત ઉપર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા માટે ખુબ આતુર છે. યુરોપિય યુનિયનની ટ્રેડ ડીલ હોય, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ હોય, સમગ્ર દુનિયાન આ ટ્રેડ ડીલની પ્રશંસા કરી રહ્યાં છે. આજે મારો દેશ પુરુ સમર્થન આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code