વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ અમૂલ અને ડેરી સેક્ટરની સફળતાને બિરદાવી
નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વડાપ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ લેખ શેર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ ભારતના સહકારી મોડેલના મુક્તકંઠે વખાણ કર્યા છે. બંગાએ ભારતના આ મોડેલને ‘સ્કેલેબલ ગ્રોથ’ એટલે કે સતત વિસ્તરતા વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું છે અને રોજગારીના સર્જનને વિકાસ વ્યૂહરચનાનો મુખ્ય આધાર ગણાવ્યો છે. […]


