1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નીચેના બાળકો હવે સોશિયલ મીડિયા નહીં વાપરી શકે: બાળકોને બચપન મળશે

કેનબેરા: વડા પ્રધાન એન્થોની અલ્બનીઝના મતે, ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલો વિશ્વનો પ્રથમ પ્રતિબંધ સુનિશ્ચિત કરશે કે બાળકોને તેમનું બચપન પાછું મળે. અલ્બનીઝે મંગળવારે ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને સ્થાનિક નેતાઓનો સોશિયલ મીડિયા પ્રતિબંધ પર તેમના સમર્થન બદલ આભાર માન્યો, જે બુધવારથી લાગુ થઈ રહ્યો છે. તેમણે એ પણ સ્વીકાર્યું […]

ISSF વર્લ્ડ કપ ફાઇનલ્સ, સિમરન પ્રીત કૌરે જીત્યો સુવર્ણ

નવી દિલ્હીઃ ભારતના નિશાનેબાજોએ ISSF વિશ્વ કપ ફાઇનલ્સમાં શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. ખાસ કરીને યુવા ખેલાડીઓએ ઉત્તમ દેખાવ કરીને ભવિષ્યની આશાઓ જગાવી છે. ભારતના યુવા શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર માટે આ ટૂર્નામેન્ટ યાદગાર બની રહી. તેણે પોતાના પર્દાપણ (Debut) મેચમાં જ રજત પદક (Silver Medal) પ્રાપ્ત કરીને વિશ્વસ્તરે પોતાની પ્રતિભા સાબિત […]

નકલી મોબાઈલ ચાર્જર વાપરવાથી ચેતી જજો! બેટરી, મધરબોર્ડ થશે ખરાબ

નવી દિલ્હી: જ્યારે પણ મોબાઈલનું ચાર્જર ખરાબ થાય છે, ત્યારે મોટાભાગના લોકો બજારમાંથી કોઈપણ કંપનીનું ચાર્જર ખરીદી લેતા હોય છે. આપણને લાગે છે કે કોઈ પણ ચાર્જર ફોનને ચાર્જ તો કરી જ દેશે, પરંતુ આ વિચારસરણી તમારા ફોનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. બજારમાં ઉપલબ્ધ ઘણા ડુપ્લિકેટ ચાર્જર બ્રાન્ડના નામે વેચાય છે, પરંતુ તેની ગુણવત્તા […]

ઘરે બનાવો ક્રીમી અને સ્વાદિષ્ટ પનીર સ્ટફ્ડ દમ આલૂ, જાણો રેસીપી

તમે લગ્નોમાં અથવા રેસ્ટોરન્ટમાં પનીર સ્ટફ્ડ દમ આલૂની મજા માણી હશે, પરંતુ તમને લાગતું હશે કે ઘરે તેવો ક્રીમી ટેક્સચરવાળો સ્વાદ આવતો નથી. જો તમે અહીં આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપીને અનુસરશો, તો તમારી આ સબ્ઝી એટલી સ્વાદિષ્ટ બનશે કે બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ તમારા વખાણ કરશે. તમે આ વાનગી લંચ અથવા ડિનરમાં પીરસી શકો […]

ટોરેન્ટ પાવર લિમિટેડ JERA Co., Inc. પાસેથી LNG ખરીદશે

ટોરેન્ટ પાવર લિમિટેડ (“TPL”) એ જાપાનની સૌથી મોટી વીજળી ઉપ્તાદન કંપની અને LNG વેલ્યુ ચેનમાં ગ્લોબલ લીડર એવી JERA Co., Inc. (“JERA”) સાથે એક લાંબા ગાળાના સેલ એન્ડ પરચેઝ એગ્રીમેન્ટ (એસપીએ) પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ ૨૦૨૭ થી શરૂ થઈને ૧૦ વર્ષ સુધી કાર્યરત રહેનાર આ કરાર મુજબ ૦.૨૭ MMTPA LNG ની સપ્લાય પ્રાપ્ત કરવામાં […]

ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડી, પ્રયાગરાજ સહિત અનેક જિલ્લાઓમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું

લખનઉ : ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર પ્રદેશમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓ શીતલહેરની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વી અને મધ્ય ઉત્તર પ્રદેશમાં શિયાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે […]

ઈન્ડિગો સંક્ટ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈન્ડિગો ફ્લાઈટ સાથે જોડાયેલા સંક્ટ મામલે તાત્કાલિક દખલગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. અરજીમાં આ મામલે માંગણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતએ નોંધ્યું હતું કે, હાલત ખુબ જ ખરાબ હોય તો અલગ વાત છે, અમે સમજીએ છીએ કે, લાખો લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સરકાર આ મામલે કાર્યવાહી […]

ઈન્ડિગો સંકટ યથાવત, સાતમાં દિવસે 450થી વધુ ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોનું ઓપરેશન સંકટ સાત દિવસ પછી પણ થાળે પડ્યું નથી. સોમવારે વિવિધ એરપોર્ટ પર 450થી વધુ ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે હજારો મુસાફરો અટવાયા હતા. ભારતે અગાઉ ક્યારેય આટલું મોટું સંકટ જોયું નથી, તેથી સરકારે ઈન્ડિગોને તાત્કાલિક પોતાનું ઓપરેશન સુધારવા અને મુસાફરોને થતી મુશ્કેલીઓ દૂર કરવાના નિર્દેશ […]

દિલ્હી-NCRમાં પ્રદુષણ વધ્યું: ડિસેમ્બરની શરૂઆતથી AQI ગંભીર શ્રેણીમાં

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ખતરાના નિશાનથી ઉપર જળવાયેલી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ અહીંની હવાની ગુણવત્તા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ રહી છે. રાજધાની દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનો પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 320 થી 370 ની વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યો છે, જ્યારે નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં પણ સ્થિતિ અત્યંત દયનીય છે. […]

એન્ડ્રોઇડ ફોનમાં ઘૂસી શકે છે આ નવો ખતરનાક સ્પાયવેર ક્લેરેટ, તમારા ડેટાની કરશે ચોરી

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારા માટે એક ગંભીર ચેતવણી છે. સુરક્ષા નિષ્ણાતોએ એક નવા અને વધુ જોખમી સ્પાયવેર ‘ક્લેરેટ’ વિશે ચેતવણી આપી છે, જે તમારા ફોનમાં ઘૂસીને તમારો બધો જ ડેટા ચોરી કરી શકે છે. આ સ્પાયવેર તમારા મેસેજ, કોલની સંપૂર્ણ માહિતી, ફોટા અને અહીં સુધી કે ફોનનું લોક પણ ખોલી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code