બાડમેર સરહદ પર ફરીથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા સગીર સહિત બે વ્યક્તિ ઝડપાઈ
જયપુરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાં ફરી એકવાર ઘુસણખોરીનો બનાવ સામે આવ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ઝીરો પોઈન્ટ નજીક પાકિસ્તાનના બે નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી સગીર હોવાનું જણાવા મળે છે. બંને પાકિસ્તાનની સરહદ પાર કરીને ભારતના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. BSFના જવાનોએ સતર્કતા દાખવીને બંનેની અટકાયત કરી હતી તેમજ […]


