આઈસીસી રેકીંગમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની લાંબી છલાંગ
વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ્સ અને 140 રનથી જીત હાંસલ કરનાર ભારતીય ટીમના ખેલાડીઓને આસીસી રેકિંગમાં ફાયદો થયો છે. ખાસ કરીને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ટર રવિન્દ્ર જાડેજાને રેકિંગમાં મોટો ફાયદો થયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેસ્ટમેન ટીમ રોબિનસનએ 58 બેસ્ટમેનને પાછળ છોડ્યાં છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યું […]


