બરેલી હિંસા કેસમાં તૌકીર રઝાના નેટવર્ક પર યોગી સરકારની કાર્યવાહી, અત્યાર સુધીમાં 83 આરોપીઓ ઝડપાયાં
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં બરેલી હિંસા કેસમાં પોલીસ પ્રશાસન પોતાની કાર્યવાહી ચાલુ રાખી રહ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 83 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના તૌકીર રઝાના નજીકના સહયોગીઓ અને બરેલી હિંસાના આરોપી ડૉ. નફીસ અને નદીમ વિરુદ્ધ બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તૌકીર રઝાના નજીકના સહયોગીઓ વિરુદ્ધ બરેલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં […]


