શરીરમાં લોહીની કમીની સમસ્યાથી છુટકારો મેળવવા આહારમાં સામેલ કરો દાડમ અને બીટ
શરીરમાં લોહીની કમી થવી અનેક તકલીફો લાવે છે. સતત થાક લાગવો, ચક્કર આવવા, ચહેરો પીળો પડવો, કમજોરી અને એનીયમિયા જેવી ફરિયાદો સામાન્ય છે. આ સ્થિતિમાં શરીરમાં લોહી વધારવું અત્યંત જરૂરી બને છે. તજજ્ઞો ભોજનમાં તેવા ફૂડ્સને શામેલ કરવાની સલાહ આપે છે જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, જેમાં દાડમ અને બીટને સૌથી વધુ પસંદ કરવામાં […]


