ટ્રમ્પની ગાઝા ડીલ પર હમાસની અસંમતિ, શરતોમાં ફેરફારની માંગ કરાશે
અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે 20 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે. ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો છે, પરંતુ હમાસે હજી સુધી તેની મંજૂરી આપી નથી. સૂત્રો મુજબ, હમાસ આ ડીલ સ્વીકારતા પહેલાં તેમાં મહત્વના ફેરફારની માંગ કરી શકે છે. ટ્રમ્પની યોજના હેઠળ હમાસને 72 કલાકની અંદર તમામ […]


