10 વર્ષમાં દેશમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધ્યું, ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન પર
નવી દિલ્હી : દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2013-14માં 146 મિલિયન ટન રહેલું દૂધનું ઉત્પાદન હવે 63 ટકા વધીને 239 મિલિયન ટનથી વધુ થઈ ગયું છે. આ વૃદ્ધિ સાથે ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના કુલ પુરવઠામાં લગભગ એક ચોથો હિસ્સો આપે છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન […]


