પીએમ મોદીએ રામ સેતુની પણ મુલાકાત લીધી હતી
બેંગ્લોરઃ પીએમ મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસથી પરત ફર્યા છે. શ્રીલંકાથી પરત ફરતી વખતે, પીએમ મોદીએ રામ સેતુની પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. પીએમએ X પ્લેટફોર્મ પર રામ સેતુ સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો. પીએમ મોદીએ લખ્યું, આજે રામ નવમીના શુભ અવસર પર, […]