ઈઝરાયલને ઈરાન પર હુમલા રોકવા માટે કહેવું મુશ્કેલઃ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભલે તેઓ સંઘર્ષનો અંત લાવવા માટે રાજદ્વારી ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ આ સમયે ઈઝરાયલને ઈરાન પર હવાઈ હુમલા બંધ કરવાનું કહેવું મુશ્કેલ હશે. ટ્રમ્પ ન્યુ જર્સીમાં તેમના ગોલ્ફ કોર્સમાં ભંડોળ ઊભું કરવા માટે એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. ‘ઝિન્હુઆ ન્યૂઝ એજન્સી’એ સ્થાનિક મીડિયાને ટાંકીને આ […]