SCO શિખર સંમેલનમાં પુતિને ભારતના શાંતિ પ્રયાસોની પ્રશંસા
નવી દિલ્હીઃ ચીનના તિયાનજિનમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સત્રને સંબોધિત કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા રશિયા સંઘર્ષ દરમિયાન શાંતિ પ્રયાસો માટે ભારત અને ચીનનો આભાર માન્યો હતો. પુતિને કહ્યું, હું યુક્રેન સંકટને ઉકેલવા માટે ચીન અને ભારતના પ્રયાસોની પ્રશંસા કરું છું. આ પ્રસંગ્રે પુતિને વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારોના આ […]


