ભારતીય રેલવેઃ તહેવાર માટે ટ્રેન ટિકિટ પર પ્રવાસીઓને મળશે ડિસ્કાઉન્ટ
નવી દિલ્હીઃ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધનના થોડા દિવસો પછી ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને પછી છઠ પૂજા સુધી ધૂમધામ રહેશે. આ ધૂમધામ ફક્ત ઘર અને બજારમાં જ નહીં, તેની સૌથી વધુ અસર ટ્રેનોમાં પણ જોવા મળે છે. તહેવારોની મોસમ દરમિયાન દર વખતે ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે દ્વારા ખાસ આયોજન […]


