ટ્રમ્પ બે અઠવાડિયામાં ઈરાન સામે કાર્યવાહી અંગે નિર્ણય લેશે
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપવાનો નિર્ણય લેશે.લેવિટે ગુરુવારે ટ્રમ્પનું એક નિવેદન વાંચ્યું, જેમાં તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં અમેરિકા સીધી રીતે સામેલ થશે કે નહીં તે અંગેની અટકળોનો જવાબ આપ્યો હતો. લેવિટે કહ્યું, “જો […]


