1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બિહારમાં નીતિશકુમાર 10મી વાર મુખ્યમંત્રી બન્યાં, શપથગ્રહણ કર્યાં

પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી બાદ આજે એનડીએએ સરકારની રચના કરી છે. બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારે શપથ લીધા હતા. આ ઉપરાંત સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ પણ ફરીથી નાયબ મુખ્યમંત્રી બન્યાં છે. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના વરિષ્ટ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ એનડીએ શાસિત રાજ્યોના […]

Breaking News: રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે ખરડા મંજૂર કરવા અંગે અદાલત સમયમર્યાદા નક્કી ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: Breaking News: Court cannot set deadline for President and Governor to approve bills રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવતા ખરડા અંગે રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિએ ક્યારે નિર્ણય લેવો તે બાબતે અદાલત કોઈ નિર્દેશ આપી ન શકે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ અંગે ચાલી રહેલી સુનાવણી બાબતે […]

જમ્મુમાં ધ કાશ્મીર ટાઈમ્સ અખબારની ઑફિસમાંથી હથિયાર મળ્યાં

જમ્મુ, 20 નવેમ્બર, 2025ઃ Raids at The Kashmir Times newspaper office in Jammu દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બોંબ વિસ્ફોટ બાદ દેશના વિવિધ ભાગમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકોની શોધ ચાલુ છે. એ દરમિયાન આજે ગુરુવારે જમ્મુમાં ધ કાશ્મીર ટાઈમ્સ અખબારની ઑફિસમાં દરોડો પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ દરોડો રાજ્ય તપાસ એજન્સી (એસઆઈએ) દ્વારા પાડવામાં […]

રાજ્યના ૭૦,૦૦૦ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટન મગફળીની ખરીદી

રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી ગાંધીનગર, 20 નવેમ્બર, 2025ઃ groundnut from 70000 farmers of the state Purchased ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની […]

ડેરિલ મિશેલ 1979 પછી ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ કિવી ખેલાડી બન્યો

નવી દિલ્હી: ICC ODI બેટિંગ રેન્કિંગમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નંબર 1 બેટ્સમેન તરીકેનું શાસન સમાપ્ત થઈ ગયું છે. શર્માએ તાજેતરમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ ટોચનું સ્થાન પાછું મેળવ્યું હતું. ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ ICC બેટિંગ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બન્યો છે. ડેરિલ મિશેલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારી, જે તેની કારકિર્દીની […]

વિશ્વનો સૌથી મોટો ડેટા લીકઃ 1.3 અબજથી વધુ પાસવર્ડ અને 2 અબજ ઈમેઈલ ઓનલાઈન જાહેર

ડિજિટલ દુનિયામાં એક વિશાળ ડેટા લીકનો ખુલાસો થયો છે. 1.3 અબજથી વધુ પાસવર્ડ અને લગભગ 2 અબજ ઈમેઈલ એડ્રેસ ઓનલાઈન બહાર આવી ગયા છે. સાયબરસિક્યોરિટી નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ ડેટા કોઈ એક મોટા હેકથી નથી આવ્યો, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઈન્ટરનેટ અને ડાર્ક વેબ પર લીક થયેલા જુદા જુદા ડેટાને જોડીને તૈયાર કરાયો […]

ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધ્યો

નવી દિલ્હીઃ ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ લોકોમાં વધી રહેલા આ ચલણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એઆઈજી હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા એક ગ્લોબલ સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી કે, ભારતમાં એક સુપરબગ વિસ્ફોટનો સામનો કરી રહ્યું છે અને અહીંની હોસ્પિટલોમાં આવતા 83 ટકા દર્દીઓ […]

છત્તીસગઢના માઓવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં હોક ફોર્સ ઇન્સ્પેક્ટર આશિષ શર્મા શહીદ થયા

નવી દિલ્હી: મધ્યપ્રદેશની સરહદ પર છત્તીસગઢના રાજનાંદગાંવમાં બોરતલાબ નજીક કાંઘુરા જંગલમાં મધ્યરાત્રિએ થયેલા એન્કાઉન્ટરમાં બાલાઘાટમાં તૈનાત હોક ફોર્સ ઇન્સ્પેક્ટર આશિષ શર્મા શહીદ થયા હતા. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા ક્રોસફાયરમાં હોક ફોર્સના ઇન્સ્પેક્ટર આશિષ શર્માને ગોળી વાગી હતી. તેમને ચાર ગોળીઓ વાગી […]

તમિલનાડુ: સરકારી હોસ્પિટલના ડોકટરોને લઈ જતી કાર ઝાડ સાથે અથડાઈ, ત્રણના મોત

નવી દિલ્હી: તમિલનાડુના થુથુકુડીમાં માર્ગ અકસ્માતમાં ત્રણ તાલીમાર્થી ડોકટરોના મોત થયા. ત્રણેય થુથુકુડી સરકારી હોસ્પિટલમાં તાલીમાર્થી હતા. અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા. પાંચ ડોકટરો ન્યુપોર્ટ બીચ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને લઈ જતી કારે કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને ત્રણ […]

ICC રેન્કિંગઃ વન-ડેમાં રોહિત શર્મા બીજા સ્થાને સરક્યો, ડેરિલ મિશેલ નંબર 1 પર પહોંચ્યો

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલે ICC મેન્સ વનડે બેટિંગ રેન્કિંગમાં ભારતીય ઓપનર રોહિત શર્માને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. જોકે, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ડેરિલ મિશેલ પુરુષોની વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર 1979માં ગ્લેન ટર્નર પછી ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code