1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

PM મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને CEO ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી અને કૃત્રિમ બુદ્ધિમત્તા, નવીનતા અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતના સેમિકન્ડક્ટર અને એઆઈ મિશન પ્રત્યે ક્વાલકોમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત આપણા સામૂહિક ભવિષ્યને આકાર આપતી ટેકનોલોજીઓના નિર્માણ માટે અજોડ પ્રતિભા અને વિશાળતા […]

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો, છ આતંકવાદી ઠાર મરાયાં

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આત્મઘાતી હુમલાના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠનના આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ઘૂસીને મોટો આતંકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં છ આતંકવાદી માર્યા ગયા, […]

તાલિબાનના વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પ્રવેશ ન અપાતા વિવાદ સર્જાયો

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું છે કે, તાલિબાનના વિદેશ મંત્રી આમીર ખાન મત્તકીની ભારત યાત્રા દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પ્રવેશ ન આપવા અંગેનો નિર્ણય અત્યંત અપ્રતિષ્થાજનક છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી માંગ કરી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલા […]

ભોજપુરી સ્ટાર પવન સિંહએ બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો

પટનાઃ ભોજપુરી સિનેમા અને સંગીતના સુપરસ્ટાર પવન સિંહે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વખતની ચૂંટણીમાં તેઓ કોઈ પણ રીતે ભાગ નહીં લે. પવન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર લખ્યું હતું કે, “હું, પવન સિંહ, મારા ભોજપુરી સમાજને જણાવવા ઇચ્છું છું કે મેં […]

દીપોત્સવ–2025 : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા દીપોત્સવની તૈયારીઓ પૂર્ણ, સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

અયોધ્યા : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ફરી એક વાર દીપોત્સવ–2025ના પાવન અવસર પર પ્રકાશિત થવા તૈયાર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ યોજાતો આ વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત ઉત્સવ ભવ્યતા, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો પ્રતીક બની ગયો છે. આ વર્ષે 17 થી 20 ઑક્ટોબર દરમિયાન યોજાનાર પ્રાંતીયકૃત દીપોત્સવ મેલો–2025ને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે […]

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતો અલવરનો મંગતસિંહ ઝડપાયો

જયપુરઃ રાજસ્થાન ઈન્ટેલિજન્સે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર અલવર જિલ્લાના રહેવાસી મંગતસિંહને ધરપકડ કરી છે. તેની સામે શાસકીય ગુપ્ત વાત અધિનિયમ, 1923 હેઠળ ગુનો નોંધાયો છે. માહિતી મુજબ, મંગતસિંહ છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનના બે મોબાઇલ નંબર સાથે સંપર્કમાં હતો અને અલવર આર્મી કેન્ટ સહિત દેશના વિવિધ સૈનિક વિસ્તારોની ગુપ્ત માહિતી […]

5 લાખ વિચારાધીન કેદીઓ મતાધિકારથી વંચિત મામલે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર અને ચૂંટણીપંચને નોટિસ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી એક જનહિત અરજીમાં મોટો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે, શું નાના-મોટા ગુનાઓમાં કેસનો સામનો કરતા આરોપીઓ અને હજી દોષિત જાહેર ન થયેલા લોકોના મતાધિકાર છીનવી લેવો ન્યાયસંગત છે? અરજીમાં જણાવ્યું હતું કે, કાયદાનો મૂળ સિદ્ધાંત એ છે કે કોઈ વ્યક્તિને દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ […]

અમેરિકાના સૈન્ય વિસ્ફોટક પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ

અમેરિકાના ટેનેસીમાં એક સૈન્ય વિસ્ફોટક પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિનાશક વિસ્ફોટમાં 19 લોકોના મોત થયા હોવાની કે ગુમ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆએ અમેરિકન મીડિયાના હવાલાથી જણાવ્યું કે, હમ્ફ્રીઝ કાઉન્ટીના શેરિફ ક્રિસ ડેવિસે શુક્રવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “હું તમને જણાવી શકું છું કે 19 લોકો ગુમ […]

ગુજરાતઃ ગ્રામ્ય વિસ્તારની 58 મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જ નરેન્દ્ર મોદીએ ગ્રામ્ય સ્તરે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે ગ્રામીણ મહિલાઓને માત્ર લાભાર્થી નહીં, પણ રાજ્યના વિકાસમાં સક્રિય આર્થિક ભાગીદાર બનાવવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યા અને ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી […]

ગાઝામાં યુદ્ધવિરામ લાગુ થતાં જ વિસ્થાપિત ફિલિસ્તીનીઓ ફરીથી ઉત્તર તરફ પાછા ફરવા લાગ્યા

ગાઝામાં યુદ્ધવિરામ લાગુ થતાં જ વિસ્થાપિત ફિલિસ્તીનીઓ ફરીથી ઉત્તર તરફ પાછા ફરવા લાગ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી સંસ્થાએ આ માહિતી આપી. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના સમન્વય કાર્યાલયએ જણાવ્યું કે જ્યારે લોકો ઉત્તર તરફ આગળ વધવા લાગ્યા, તો ઇઝરાયેલી ટેન્કોએ દરિયાકિનારે આવેલા અલ રાશિદ રોડને અવરોધિત કરી દીધો. OCHAએ કહ્યું, “કેટલાક લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code