નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે ત્રણ મુખ્ય બંદરોને માન્યતા
નવી દિલ્હીઃ નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) એ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) હેઠળ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે ત્રણ મુખ્ય બંદરોને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ગુજરાત), વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટ ઓથોરિટી (તમિલનાડુ) અને પારાદીપ પોર્ટ ઓથોરિટી (ઓડિશા) ને ઔપચારિક રીતે માન્યતા આપી છે. આ માન્યતા એક સંકલિત હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવવા અને સ્વચ્છ ઊર્જા તરફ ભારતના સંક્રમણને આગળ […]


