1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

લાંબા સમય સુધી એક જ ઓશીકાનો ઉપયોગ તમને બીમાર કરી શકે છે, કેટલા દિવસમાં બદલવું જરૂરી છે, જાણો

હેલ્ધી રહેવા માટે પથારીને સાફ રાખવી ખુબ જ જરૂરી છે. પથારી પર સૌથી ખાસ વસ્તુ છે ઓશીંકુ. જેના વગર ઘણા લોકોને ઉંઘ પણ નથી આવતી. સતત ઓશીંકાનો ઉપયોગ કરવાને કારણે તેની સફાયનું પણ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તેના કારણે ઘણી બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણા લોકો ખાલી ઓશીંકાનું કવર બદલે છે, જે બરોબર નથી. […]

અમદાવાદ: ગરમીને કારણે બે દિવસમાં 4 લોકોના મૃત્યુ

રાજયભરમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યોં છે અને હીટવેવના કારણે ઈમરજન્સી કેસમાં વધારો થઈ રહ્યોં છે. રાજ્યમાં હીટવેવને કારણે લોકો ત્રાસી ચૂક્યા છે. હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રોજના હજ્જારો દર્દીઓ સારવાર માટે આવે છે અને તેનાથી વધુ તેમના પરિવારજનોની અવરજવર હોય છે. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ગરમીથી […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ વિદ્યાર્થી કબાક યાનોની માઉન્ટ એવરેસ્ટ સમિટની નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરી

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) તેના એક વિદ્યાર્થી, શ્રીમતી કબાક યાનોની અસાધારણ સિદ્ધિ શેર કરવામાં ખુશી અનુભવે છે. અરુણાચલ પ્રદેશના પાસીઘાટ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) કેમ્પસમાં ફિટનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવનાર વિદ્યાર્થી શ્રીમતી યાનોએ 21 મે, 2024ના રોજ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું નોંધપાત્ર પરાક્રમ કર્યું હતું. આ સિદ્ધિ શ્રીમતી યાનોના અચૂક નિશ્ચય અને […]

મહેસાણા : નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા

મહેસાણા જિલ્લાના નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાની અંદર કુલ 4500 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી મુખ્ય પાકોમાં બાજરી 11700 હેક્ટર છે. 4000 હેકટરમાં શાકભાજી છે અને ઘાસચારાનું વાવેતર 27000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુવાર, રીંગણ,ચોળી, ભીંડા ,જુવાર વગેરે નું પણ વાવેતર કરવામાં આવ્યું છે. વિજાપુર તાલુકાના […]

બ્રહ્મ મૂહૂર્તમાં આવા સપના આવે તો માનવામાં આવે છે શુભ, ધન, સંપતિમાં થશે વધારો

સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં નિયમિત જાગે છે તેઓ જીવનમાં સ્વસ્થ રહે છે. તેવી જ રીતે સ્વપ્ન શાસ્ત્રમાં પણ બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે આવતા સપના ઘણીવાર જીવનની […]

વાળને લાંબા અને ઘાટ્ટા બનાવવા માટે રોજ આ જ્યૂસનું સેવન કરો, થોડા દિવસમાં જ તેની અસર દેખાશે

મોટેભાગે મહિલાઓ તેમના વાળને લાંબા અને ઘાટ્ટા કરવા માટે બજારમાંથી નવીનવી પ્રોડક્ટ ખરીદીને લાવે છે. પણ તેમ છતા અસર થતી નથી, આવામાં તેમને આ ખાસ જ્યૂસનું સેવન કરી શકે છે. વાળને લાંબા, ઘાટ્ટા અને સુંદર બનાવવા માટે મહિલાઓ ઘણા પ્રયાસો કરતી હોય છે. પરંતુ તેમ છતા અસર દેખાતી નથી. તમે તમારા વાળને લાંબા અને ઘાટ્ટા […]

કયા લોકોને હીટ વેવનો સૌથી વધારે ખતરો છે, લૂથી પોતાને કેવી રીતે બચાવી શકાય

હીટ વેવને કારણે બાળકો, વૃદ્ધો, પ્રેગ્નેંટ મહિલાઓ અને ખેતરમાં કામ કરતા લોકોને મુશ્કેલી પડી શકે છે. જાણીએ તેનાથી બચાવ કરવાની રીત. દિલ્હી-નોઈડા સહિત નોર્થ ઈંડિયાના મોટાભાગના રાજ્યોમાં ભારે ગરમી છે. દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નેંટ મહિલાઓએ સુરક્ષિત રહેવાની જરૂર છે. બાળકની ઈમ્યૂનિટી ખૂબ નબળી છે. આવામાં […]

શું મહિલાઓમાં ચોક્કસ ઉંમર પછી વજન ઘટાડવું મુશ્કેલ છે? વાંચો બધા રિસર્ચ

એક ઉંમર પછી મહિલાઓને વજન ઓછું કરવામાં વધારે પરેશાનીનો સામનો કરવો પડે છે. તેના પાછળનું કારણ તેમની મિકેનિઝમ જવાબદાર હોય છે. મહિલાઓ અને પુરૂષોનું શરીર એક બીજાથી ઘણું અલગ હોય છે. જેના કારણે બંન્નેની બોડીમાં ઘણા બદલાવ થાય છે. એવું નથી હોતું કે બંન્ને એક જ રીતની ડાઈટ અને એક્સરસાઈઝ કરશે તો મહિલા અને પુરૂષ […]

શું કોફી પીવાથી ચહેરા પર પિંપલ્સ થાય છે? બોડીમાં આ રીતે અસર કરે છે કોફી

ગર્મીના દિવસોમાં લોકો ચાનું સેવન ઓછું કરી દે છે અને કોફઈ પીવાનું શરૂ કરી દે છે. પણ શું તમે જાણો છો કોફી પીવાથી સ્કિનને નુકશાન થઈ શકે છે? વધારે માત્રામાં કોફી પીવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે. ગર્મીના દિવસોમાં લોકો ચા ઓછી અને કોફી પીવાનું વધારે પસંદ કરે છે. જરૂરતથી વધારે કોફી પીવાથી ઘણા […]

ઉનાળામાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે આટલું કરો…

અમદાવાદઃ રાજ્યમાં હીટવેવની અસર વર્તાઈ રહેલ હોઈ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો,ટીવી જુઓ તથા અખબાર વાંચો, પુરતું પાણી પીવું તથા ORS, ઘરે બનાવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code