ભારતમાં એક વર્ષમાં આત્મહત્યા અને ડ્રગ્સના ઓવરડોઝ મુખ્ય કારણે 98.5 લાખ યુવાનોના મોત
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કુલ મૃત્યુદરમાં 67 ટકાની ઘટાડો નોંધાયો છે, પરંતુ યુવા વર્ગમાં મૃત્યુના આંકડા ઘટવાને બદલે ચિંતાજનક રીતે સ્થિર રહ્યા છે. તેનું મુખ્ય કારણ આત્મહત્યા, ડ્રગ્સનું ઓવરડોઝ અને વધુ પ્રમાણમાં દારૂનું સેવન હોવાનું જાણવા મળે છે. આ માહિતી ‘દ લાન્સેટ’ જર્નલમાં પ્રકાશિત વૈશ્વિક અભ્યાસમાં સામે આવી છે. આ અભ્યાસ ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ (GBD) […]


