1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

નાસ્તામાં રોજ સોજી ખાવાથી શું થાય? જાણો ફાયદા અને નુકસાન

સોજી અથવા રવો (Semolina) ભારતીય રસોડામાં ખૂબ જ સામાન્ય રીતે વપરાય છે. ઇડલી, ઉપમા, હલવો, ઢોકળા, પુડલા, ડોસા કે ટોસ્ટ – અનેક વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે. તે ઝડપથી બને છે અને સહેલાઈથી પચી જાય છે, એટલા માટે લોકો નાસ્તામાં તેને પસંદ કરે છે. સોજી ઘઉંમાંથી બને છે, પરંતુ ખાસ પ્રકારના ડ્યૂરમ ઘઉં (Durum Wheat)માંથી […]

વિટામિન Dની અછતથી દૂર કરવા માટે સૂર્યનો પ્રકાશ સૌથી ઉત્તમ

શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી હોય છે. એમાં સૌથી મહત્વપૂર્ણ વિટામિન્સમાંનું એક છે વિટામિન D, જે હાડકાં અને પેશીઓને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. પરંતુ જો શરીરમાં વિટામિન Dની અછત થાય તો સાંધામાં દુખાવો, પેશીઓમાં નબળાઈ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વિટામિન D મેળવવાનો શ્રેષ્ઠ અને […]

તહેવારોમાં સુંદર દેખાવા માંગતો હોય તો આટલુ કરો, ત્વચા ચમકદાર દેખાશે

ઘરકામ અને ધૂળ-માટીના સંપર્કથી ત્વચા નિસ્તેજ અને ડલ બની શકે છે. તહેવારોમાં જો તમારી પાસે ફેશિયલ અથવા બ્યુટી ટ્રીટમેન્ટ માટે સમય ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, યોગ્ય મેકઅપ ટેકનિકથી તમે તહેવારમાં ચમકતા દેખાઈ શકો છો. ત્વચા પર મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે તે માટે સૌપ્રથમ ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. […]

હૃદય અને લીવર માટે ફાયદાકારક છે બ્લેક કોફી

આજના સમયગાળામાં નાની વયમાં જ લોકો ડાયાબિટીસ અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓના શિકાર બની રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હૃદયના સ્વાસ્થ્ય માટે બ્લેક કોફીનું નિયમિત સેવન ખૂબ લાભદાયક છે. કોફીમાં કેફીન, ક્લોરોજેનિક એસિડ, ટ્રિગોનેલિન, ડાયટરપીન્સ અને મેલાનોઇડ્સ જેવા ઘટકો હોય છે, જે શરીર માટે પ્રાકૃતિક રીતે લાભદાયક છે. નિષ્ણાતોના મતે, બ્લેક કોફીનું સેવન યોગ્ય […]

રાતે સૂતા પહેલા અપનાવો આ આદતો, તણાવ થશે દૂર અને મનને મળશે શાંતિ

આજના ઝડપી જીવનમાં વ્યક્તિને વ્યક્તિગત તેમજ વ્યવસાયિક જીવનમાં ચાલતી પરિસ્થિતિઓને કારણે તણાવ (સ્ટ્રેસ) અનુભવવો સામાન્ય બાબત બની ગઈ છે. દિવસભરની ભાગદોડ, કામનું દબાણ, સંબંધોમાં ગુંચવણ, આર્થિક ચિંતા જેવી અનેક બાબતો મન અને શરીર પર અસર કરે છે. જો આ તણાવને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે, તો તે માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ […]

ભારતમાં એક વર્ષમાં આત્મહત્યા અને ડ્રગ્સના ઓવરડોઝ મુખ્ય કારણે 98.5 લાખ યુવાનોના મોત

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કુલ મૃત્યુદરમાં 67 ટકાની ઘટાડો નોંધાયો છે, પરંતુ યુવા વર્ગમાં મૃત્યુના આંકડા ઘટવાને બદલે ચિંતાજનક રીતે સ્થિર રહ્યા છે. તેનું મુખ્ય કારણ આત્મહત્યા, ડ્રગ્સનું ઓવરડોઝ અને વધુ પ્રમાણમાં દારૂનું સેવન હોવાનું જાણવા મળે છે. આ માહિતી ‘દ લાન્સેટ’ જર્નલમાં પ્રકાશિત વૈશ્વિક અભ્યાસમાં સામે આવી છે. આ અભ્યાસ ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ (GBD) […]

હાર્ટએટેકથી દર વર્ષે 7 લાખ લોકોના મોત: માત્ર 7 ટકાને સમયસર CPR મળે છે

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે આશરે 7 લાખ લોકો અચાનક હૃદયગતિ બંધ થવાથી મૃત્યુ પામે છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ માત્ર તબીબી સંકટ નથી, પરંતુ એક સામાજિક નિષ્ફળતા પણ છે, કારણ કે આવા મોટા ભાગના લોકોની જાન એક સરળ તકનીક, એટલે કે કાર્ડિયો-પલ્મોનરી રિસસિટેશન (CPR) વડે બચાવી શકાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, જો હાર્ટએટેકના પ્રથમ […]

ચહેરા ઉપર નેચરલ ગ્લો મેળવવા માટે દરરોજ પીવુ જોઈએ ડિટોક્સ ડ્રીંક

સામાન્ય રીતે મહિલાઓ ચહેરા પર નેચરલ ગ્લો મેળવવા માટે સેલૂનમાં જઈને મોંઘા ફેશિયલ ટ્રીટમેન્ટ લેતી હોય છે. પરંતુ જો તમે પણ આ કરવાચૌથની સાંજે ખીલેલોં અને તેજસ્વી ચહેરો ઈચ્છો છો, તો હવે તમને ન તો પાર્લર જવાની જરૂર છે અને ન તો પૈસા ખર્ચવાની. માત્ર એક નેચરલ ડ્રિંકથી તમે ચહેરા પર નેચરલ ગ્લો મેળવી શકો […]

નાસ્તા માટે ઘરે તૈયાર કરો મસાલેદાર અને સ્વાદિષ્ટ સોયા પકોડા

દિવાળી તહેવાર નજીક આવતાં લોકો ઘરની સફાઈ અને તહેવારી તૈયારીમાં વ્યસ્ત છે. આની વચ્ચે નાસ્તામાં ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી શોધતા લોકો માટે સોયા પકોડા એક પરફેક્ટ વિકલ્પ છે. પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટી, આ વાનગી બાળકો અને પુખ્ત વયના લોકોને ગમે છે. જાણો સોયા પકોડા બનાવવાની રેસીપી…. સામગ્રી 1 કપ સોયાના ટુકડા (સોયા ચંક) 1 કપ […]

વજન ઘટાડવા માટે રાત્રે પીવો આ હેલ્ધી વેજીટેબલ સૂપ, સ્વાદ સાથે આરોગ્ય માટે ફાયદાકારક

જો તમે વજન ઘટાડવા માંગો છો, તો રાત્રે હળવું અને પોષક તત્વોથી ભરપૂર ડિનર કરવું મહત્વપૂર્ણ છે. આમાં વેજીટેબલ સૂપનો સમાવેશ કરીને ન માત્ર વજન કાબૂમાં રાખી શકાય, પરંતુ તમારી ઇમ્યુનિટી પણ મજબૂત બની શકે છે. વેજીટેબલ સૂપ પીવાથી શરીર નાની મોટી અનેક બીમારીઓથી રક્ષણ મેળવશે. ઘણા લોકો માટે વેજીટેબલ સૂપ બનાવવું મુશ્કેલ હોય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code