દુનિયામાં આ સ્થળ ઉપર પડે છે સૌથી વધારે વીજળી, રાત્રે 160થી વધારે વખત થાય છે વીજળીના કડાકા
પ્રકૃતિની અનોખી શક્તિ અને રહસ્યો આપણને ત્યારે સમજાય છે જ્યારે તે અજાયબીભર્યો નજારો આપણા સામે આવે છે.. આવા જ એક અદ્ભુત દૃશ્યનું સ્થાન છે વેનિઝ્યુએલાના છે. જેને દુનિયા “લાઇટનિંગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ” તરીકે ઓળખે છે. કેટાટુંબો લાઇટનિંગ વેનિઝ્યુએલાના ઝુલિયા રાજ્યમાં આવેલું છે. અહીં કેટાટુંબો નદીનું સંમેલન મારાકાઈબો સરોવર સાથે થાય છે. આ વિસ્તારની ભૌગોલિક […]


