અમદાવાદ સહિત તમામ શહેરોમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશેઃ સંઘવી
ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ગીતો ચલાવી લેવામાં આવશે નહીં, કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે, નાના વેપારીઓને હેરાન ન કરવા પોલીસને આપી સુચના અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી નવરાત્રીનો રંગેચેગે પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં તમામ સોસાયટીઓ, પાર્ટીપ્લોટસ અને કલબોમાં રાત્રે નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેલૈયાઓ મોડી […]


