1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં વિવિધ સ્થળોએ ગણેશજીના વિસર્જન માટે 49 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવાઈ, નદીમાં વિસર્જન કરતા લોકોને રોકવા માટે પોલીસને સુચના અપાઈ, રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ પર લોકોના અવરજવર પર પ્રતિબંધ અમદાવાદઃ શહેરમાં મોટાભાગની રહેણાક સોસાયટીઓ અને લોકોએ પોતાના ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી છે. અને રંગેચંગે ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસિપલ […]

સાપુતારામાં વરસાદી માહોલને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં, ગીરાધોધનો રમણીય નજારો

સર્પગંગા તળાવથી લઈ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટનો અનોખો નજારો, સાપુતારાનું કૂદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું, ગીરા ધોધની સુંદરતા અને ગર્જના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખલી ઊઠ્યું છે. અને કુદરતનો અનોખો […]

ગુજરાતમાં બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ, તાપીનો ડોલવણમાં 6.34 ઈંચ

ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલાતા સાબરમતીમાં ફરી પૂરની સ્થિતિ, રાજ્યમાં 102 જળાશયો હાઈ એલર્ટ પર, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી અમદાવાદઃ ભાદરવાને ભરપૂર બનાવવા માટે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં 6.34 ઈંચ, પંચમહાલના શહેરામાં 4.25 ઈંચ, વાલોડમાં 3.31 ઈંચ, ઉમરેઠમાં 2.76 […]

આંગણવાડીમાં 9000 જગ્યાઓ માટે મામલતદાર કચેરીઓમાં ફોર્મ ભરવા લાંબી લાઈનો

મહિલાઓ વહેલી સવારથી આવીને લાઈનોમાં ઊભી રહી જાય છે, આંગણવાડીઓમાં માટે ફોર્મ ભરવા મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત, આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવાની 30 ઓગસ્ટ છેલ્લી તારીખ અમદાવાદઃ ગુજરાત સરકારે આંગણવાડી વર્કરો અઅને હેલ્પરોની 9000 જગ્યાઓ ભરવાની જાહેરાત કર્યા બાદ ફોર્મ ભરવા માટે જરૂરી દાખલાઓ મેળવવા માટે રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં વહેલી સવારથી મહિલાઓની લાંબી જોવા મળી […]

ગુજરાતમાં 5 વર્ષમાં રૂ. 86.418 કરોડનું મૂડી રોકાણ, 3.98 લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન

10 લાખ જેટલા MSME એકમોના રજિસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર, ક્લસ્ટર વિકાસ-માર્કેટિંગ સહાય યોજના હેઠળ 1511 એકમોને ૩૦ કરોડથી વધુનું ચૂકવણું, લઘુ ઉદ્યોગોમાં 2.91 લાખ કરતાં વધુ મહિલા સાહસિકોની ભાગીદારી નોંધાઈ ગાંધીનગરઃ લઘુ ઉદ્યોગો એ રોજગારી સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસનો પાયો છે. જે અંતર્ગત […]

ખેડાના ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે કાલે શનિવારે રાજ્યનો 76મો વન મહોત્સવ યોજાશે

મુખ્યમંત્રી, વન મંત્રીના હસ્તે 24માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે, 5 હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં 300થી વધુ પ્રજાતિઓનું વાવેતર ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી […]

ગુજરાતમાં વરસાદી માહોલ: 23 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 3 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યના 23 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે દર્શાવે છે કે […]

અમદાવાદમાં SG હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ કરાયો

એસજી હાઈવે પર ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે રોડ બંધ કરાયો, YMCAથી રોડ બંધ કરાતા મુમતપુરા અને એસ. જી. હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રખાયો અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવારૂપ બની રહી છે. ત્યારે શહેરના એસજી હાઈવે પર ફ્લાયઓવરની કામગીરી ચાલી […]

મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના મોત

કન્ટેનર ફંગોળાઈને એક્ટિવા સ્કૂટર પર ખાબક્યું, એક્ટિવાસવાર ત્રણ યુવાનો કન્ટેનર નીચે ચગદાયા, કન્ટેનરને દૂર કરવા માટે ક્રેન બોલાવવી પડી ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે આજે મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતાં ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ત્રણેય યુવક કન્ટેનર નીચે કચડાઈ […]

વિરમગામમાં ભાજપના સભ્યએ ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ કર્યું

ગટરનો કોન્ટ્રાકટ રદ કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા ભાજપના સભ્યોની માંગ, વિરમગામ વેપારી એસોએ લડતને ટેકો જાહેર કર્યો, શહેરમાં ઉભરાતી ગટરો, દૂષિત પીવાનું પાણી, સફાઈની સમસ્યાથી લોકો પરેશાન વિરમગામઃ શહેરમાં ગટરનો પ્રશ્ન માથાના દૂખાવારૂપ બનતો જાય છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ગટરના પ્રશ્ને નિવેદન આપ્યુ હતું. નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાંયે ભાજપના સભ્યોનું કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code