1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જન્માષ્ટમીના મીની વેકેશનને લીધે સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

પ્રવાસીઓ બોટિંગ, સ્કાય સાયકલિંગ અને ઝીપ લાઇન જેવી એડવેન્ચર્સને માણી રહ્યા છે, વરસાદી વાતાવરણને લીધે મીની કાશ્મીર જેવો માહોલ, તમામ હોટેલો, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ સિટી હાઉસફૂલ સાપુતારાઃ ગુજરાતના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલ સાપુતારા માન્સુન ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે.પ્રવાસીઓમાં મોન્સૂન ફેસ્ટિવલને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોડકદેવ, આંબલી સહિતના 7 પ્લોટ્સનું વેચાણ કરાશે

રહેણાંક હેતુ માટેના ત્રણ , સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર પ્લોટની હરાજી કરાશે, પ્લોટ્સ કાયમી વેચાણથી મ્યુનિને અંદાજે 440 કરોડથી વધુ આવક થશે, મ્યુનિ.એ અગાઉ મોટેરા અને ચાંદખેડાના બે પ્લોટ વેચ્યા હતા અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તધિશો વિકાસ માટે ભંડોળ ઊભુ કરવાના હેતુથી કિંમતી પ્લાટ્સ વેચવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રીઝર્વ પ્લોટો શહેરના […]

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને લીધે પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે લોકો ઉમટી પડ્યાં

સફેદ વાઘના ચાર માસના બચ્ચા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, કુદરતી વાતાવરણમાં અલગ-અલગ જીવસૃષ્ટિ નિહાળવાનો લોકો આનંદ માણી રહ્યા છે, લોકોનો ધસારો વધતા ટિકિટ કાઉન્ટરોમાં વધારો કરાયો રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિત શહેરોમાં આજથી જન્માષ્ટમીના લોક મેળાનો પ્રારંભ થયો છે. આમ તો જન્માષ્ટમીના લોકમેળા ગામેગામ યોજાતા હોય છે. પણ 5 દિવસના મોટા મેળાઓનો આજથી પ્રારંભ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં 442 મગરોનો વસવાટ, 5 વર્ષમાં વસતીમાં 60 ટકાનો વધારો

વિશ્વામિત્રી નદીમાં 5 વર્ષમાં 167 મગરો વધ્યા, વર્ષ 2020માં મગરોની ગણતરી કરવામાં આવી ત્યારે 275 મગરો હતા 5 વર્ષ પહેલા 21 કિમીના પટમાં જેટલા મગર હતા તે હવે માત્ર અકોટા-દેણા વચ્ચે છે વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નદીમાં 442 મગરોનો વસવાટ છે. નદીમાં ગંદા પાણી અને માછલીઓને […]

સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતનો ઉપદ્રવ, ખેડૂતો પરેશાન

મુંડા જીવાત મગફળીના પાકના મૂળને ભારે નુકસાન પહોંચાડી રહી છે, કૃષિ નિષ્ણાંતોએ મુંડા જીવાતોને નિયંત્રિત કરવા યોગ્ય માવજતની સલાહ આપી, ખેડૂતોએ મદદ કરવા સરકારને વિનંતી કરી   રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર વાવેતર થયું છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખંડૂતોએ બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરીને મગફળીના પાકનો મરઝાતો બચાવી લીધો છે. ત્યારે મગફળીના […]

વઢવાણમાં રાજાશાહીના જમાનાનું શાક માર્કેટનું બિલ્ડિંગ બન્યું જર્જરિત

શાકમાર્કેટમાં જગ્યા ઓછી હોવાથી લોકોને પડતી મુશ્કેલી, શાક વેચનારા દરવાજાની વચ્ચે રસ્તા પર જ બેસી જતા હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે, નવી શાક માર્કેટ બનાવવા લોકોની માગ ઊઠી વઢવાણઃ શહેરમાં વર્ષો પહેલા એટલે કે રાજાશાહીના જમાનામાં શિયાણીના દરવાજા પાસે શાક માર્કેટ બનાવવામાં આવી છે. વર્ષો જુનું શાક માર્કેટનું બિલ્ડિંગ જજર્રિત અવસ્થામાં છે. તેમજ શાક માર્કેટ […]

સુરત શહેરમાં ત્રણ લાખથી વધુ રેશનકાર્ડ શંકાસ્પદ હોવાથી તપાસનો આદેશ કરાયો

ઈન્કમ ટેક્સ ભરતા શ્રીમંત લોકોના નામે પણ રેશનકાર્ડ, પુરવઠા અધિકારીને ડેટા સોંપી તપાસ કરવા કેન્દ્રએ પત્ર લખ્યો, આવક વધુ હોવા છતાં રાશન લેતાં હશે તેમનાં નામ બાકાત કરાશે સુરતઃ ગુજરાતમાં મહાનગરો. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સાધન-સંપન્નરીતે સુખી અને શ્રીમંત ગણાતા લોકોના નામે પણ રેશનકાર્ડ છે. આવા પરિવારો રેશનનું અનાજ ન લેતા હોવા છતાં તેમના […]

અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી મ્યુનિની ટીમ પર લોકોએ કર્યો પથ્થરમારો

શહેરના જશોદાનગર વિસ્તારમાં બન્યો બનાવ, એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો, દબાણો હટાવવા સામે મહિલાએ અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં દૂકાનોના ડિમોલિશન કરવા પહોંચેલી એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મ્યુનિની એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલિશન […]

ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસની મહારેલી, આદિવાસીઓ ઉમટી પડ્યાં

ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાંથી મોટીસંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા, પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે, ગુજરાત સરકારે પ્રોજેક્ટ સ્થગિત કરવાની ગઈકાલે જાહેરાત કરી હતી. વલસાડઃ પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે બુધવારે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યાની જાહેરાત બાદ પણ આદિવાસી સમાજમાં વિરોધ યથાવત રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code