ભારતની વધુ એક ડિજીટલ સ્ટ્રાઈકઃ ‘બલુચિસ્તાન ટાઇમ્સ’ અને ‘બલુચિસ્તાન પોસ્ટ’ના એકાઉન્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે વધુ એક કડક પગલું ભર્યું છે અને દેશમાં બે ન્યૂઝ પોર્ટલ ‘બલુચિસ્તાન ટાઇમ્સ’ અને ‘બલુચિસ્તાન પોસ્ટ’ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અપનાવેલા આક્રમક વલણનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ […]


