1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતઃ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે

અમદાવાદઃ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસથી વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ અને જીવનશૈલીના ઉચ્ચ ધોરણોયુક્ત ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” (SIR) માં ભારતના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે.   ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા સ્માર્ટ સિટી […]

ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરમાં મુસાફરોથી ભરેલી બસ શારદા નદીમાં પડી, 3 લોકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના બઢની બ્લોકના મોહનકોલા ગામમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. દેવીપાટન મંદિરથી પરત ફરતી વખતે ચાર ગઢવા પુલ પર બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને 3 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં મુસાફરી કરી રહેલા લોકો મુંડન કાર્યક્રમ […]

નિર્મલા સીતારમણની મેક્સિકોના નાણામંત્રી સાથે મુલાકાત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને શનિવારે મેક્સિકો સિટીમાં મેક્સિકોના નાણા અને જાહેર દેવું સચિવ ડૉ. રોજેલિયો રામિરેઝ સાથે મુલાકાત કરી. જેમાં બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સીતારમને મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે મેક્સિકન સરકાર સાથે તેના અનુભવો શેર કરવામાં અને ભારતના ડિજિટલ પરિવર્તનના આધારે સહયોગની શક્યતાઓ શોધવામાં ભારતને આનંદ થશે. […]

ઈરાનના સર્વોચ્ચ નેતાએ યાહ્યા સિનવારના મૃત્યુ પર ઈઝરાયેલને ચેતવણી આપી

હમાસ ચીફ યાહ્યા સિનવારનું ઈઝરાયેલના હુમલામાં મોત થયું છે. હમાસના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ બાદ અમેરિકા અને જર્મનીએ દાવો કર્યો છે કે ગાઝા પટ્ટીમાં સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં સરળતાથી પ્રગતિ કરી શકાય છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે યાહ્યા સિનવારના મૃત્યુ પછી હમાસનો અંત […]

પાકિસ્તાની કન્યા અને ભારતીય વર, બીજેપી નેતાના દીકરાના ઓનલાઈન નિકાહ

ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી રેખાઓ અને દીવાલો બનાવવામાં આવી હોય, પરંતુ બંને દેશોના લોકોના હૃદયમાં સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો જોનપુર શહેરમાં જોવા મળ્યો જ્યાં પાકિસ્તાનના લાહોર શહેરમાં ભાજપના નેતાના પુત્રના લગ્ન નક્કી થયા હતા, પરંતુ વિઝાના અભાવે આખરે શુક્રવારે રાત્રે બંને દેશના મૌલાના દ્વારા ઓનલાઈન લગ્ન કરાવવામાં […]

ભારતમાં જેહાદ મારફતે ઈસ્લામિક રાજ્યની સ્થાપનાનો પ્રતિબંધિત PFI નો મનસુબો, EDની તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે, PFIનું વિદેશમાં મોટું નેટવર્ક છે. સિંગાપોર અને ગલ્ફ દેશોમાં PFIના 13 હજારથી વધુ સક્રિય સભ્યો છે. PFI એ આ દેશોમાં નાણાં એકત્ર કરવા માટે એક સમિતિની રચના કરી હોવાનું પણ […]

બાબા સિદ્દીકની હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

 મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હોવાનું જાણવા મલે છે. બાબ સિદ્દીકીને ગોળી મારવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો પાકિસ્તાનથી આવ્યા હોવાનું ખુલ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં જાણવા મળ્યું છે કે બાબા સિદ્દીકીની જે પિસ્તોલથી હત્યા કરવામાં આવી હતી તે પિસ્તોલ રાજસ્થાનથી મુંબઈ લાવવામાં […]

મીડલઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું, ઈઝરાયલના પીએમના ઘરને હિઝબુલ્લાહએ બનાવ્યું નિશાન

નવી દિલ્હીઃ લેબનોને શનિવારે ઇઝરાયેલ સામે બદલો લેવા માટે હુમલા કર્યાં હોવાનું જાણવા મળે છે. ઇઝરાયેલના અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ લેબનોનથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મધ્ય ઇઝરાયેલના શહેર સીઝેરિયામાં એક ઘર પર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાનું નિશાન વડાપ્રધાન નેતન્યાહૂનું ઘર હતું. જોકે, નેતન્યાહુનું ઘર સુરક્ષિત છે. ઇઝરાયેલ […]

જમ્મુ-કાશ્મીરઃ પુંછમાંથી વધુ બે હાઈબ્રિડ આતંકી ઝડપાયા, ગ્રેનેડ જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષા દળોએ બે આતંકીઓની ધરપકડ કરી છે. બંને આતંકવાદીઓ સ્થાનિક હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી બે ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ બંને હાઈબ્રિડ આતંકવાદી છે. તેઓ દેખાવમાં સામાન્ય હોય છે, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય […]

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સ્ટીલ સેક્ટરમાં પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ

નવી દિલ્હીઃ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ, કેન્દ્ર સરકારે સ્ટીલ ઉત્પાદનમાં હાઇડ્રોજનના ઉપયોગ માટે ત્રણ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અગાઉ, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે આ મિશન હેઠળ સ્ટીલ ક્ષેત્રમાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. યોજનાનો ઉદ્દેશ્ય પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા સ્ટીલ નિર્માણમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે અદ્યતન તકનીકોને ઓળખવાનો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code