દિલ્હી-NCRમાં હીટવેવનું એલર્ટ, મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ જવાની શક્યતા
નવી દિલ્હીઃ દેશભરમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે આજે મંગળવાર(15 એપ્રિલ, 2025)થી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને NCRમાં હવામાન સ્વચ્છ રહેશે અને તાપમાન પણ વધવા લાગશે. આજે મંગળવારે સવારે તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વાવાઝોડા અને વરસાદને કારણે તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવે હવામાન સ્વચ્છ છે. સવારથી જ […]


