મુંબઈ હુમલોઃ અજમલ કસાબની જેમ તહવ્વુર રાણાને પણ ફાંસીની સજાનો ડર
નવી દિલ્હીઃ 26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વર હુસૈન રાણાની NIA દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. દરમિયાન આતંકવાદી તબવ્વુર રાણાને અજમલ કસાબની જેમ ફાંસી મળવાનો ડર સતાવી રહ્યાનું જાણવા મળે છે. અમેરિકન જેલમાં લગભગ 16 વર્ષ વિતાવ્યા પછી, રાણા હવે ભારતીય કાયદા અને ન્યાયિક પ્રક્રિયા વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન […]


