અયોધ્યામાં શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર કળશ સ્થાપિત કરાયો
અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર બ્રાહ્મણોની હાજરીમાં વૈદિક વિધિ સાથે કળશ સ્થાપિત કરવામાં આવ્યો. આ પવિત્ર કાર્ય સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થયું અને શિખર પર કળશની સ્થાપના સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે અયોધ્યામાં ઉત્સવનો માહોલ હતો અને સ્થાનિક લોકોએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ […]


