1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કચ્છમાં યુરિયા ખાતરની અછતથી ખેડુતો પરેશાન

રવિપાકની વાવણી ટાણે જ ખાતરની અછત, ડેપો પર યુરિયા ખાતર લેવા ખેડુતોની લાગતી લાંબી લાઈનો, યુરિયા ખાતર બારોબાર વેચી દેવાતું હોવાનો ખેડુતોનો આક્ષેપ ભૂજઃ કચ્છમાં ખરીફ સીઝન પુરી થતાં હવે ખેડુતો રવિ સીઝનના વાવેતરમાં જોતરાયા છે. સિચાઈની સુવિધા છે, એવા ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતોએ યુરિયા […]

અમદાવાદમાં હવે ઘન કચરામાંથી 350 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે

ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનશે, AMCએ ખાનગી કંપની સાથે કર્યા MOU, કચરાને બાળીને લીજળી ઉત્પન્ન કરીશે  અમદાવાદ:  શહેરમાં રોજબરોજ ચાર હજાર ઘન કચરો એકઠો થાય છે. ઘન કચરાના નિકાલનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે એએમસીના સત્તાધિશોએ એક ખાનગી કંપની સાથે એમઓયુ કરીને કચરામાંથી 350 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો નિર્ણય લેવાયો છે. આમ […]

ડીસામાં લૂંટ કેસના આરોપીઓ પકડાયા, પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો

આરોપીઓ 6 મહિનાથી આંગડિયાની રેકી કરતા હતા, MPમાંથી તમંચાની ખરીદી કરી હતી, આરોપીઓ માથાભારે અને રિઢા ગુનોગારો છે ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં થોડા દિવસ પહેલા રિવાલ્વરની અણિએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 46 લાખની લૂંટ થઈ હતી. આ લૂંટનો કેસ પોલીસે ગણતરીના દિવસમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટ મામલે પોલીસે સાત શખસને ઝડપી પાડ્યા છે. […]

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે કરાશે

શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છાડનારાનો સમાવેશ, દરેક તાલુકામાં તા.7-11-2024થી 16-11-2024 સુધી સર્વે કરાશે, 6થી 18 વર્ષની વય સુધીનાનો સર્વે કરાશે સુરેન્દ્રનગરઃ રાજ્યમાં દરેક જિલ્લાની સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. જ્યારે ઘણા બાળકો પરિવારની મજબૂરી કે આર્થિક કે સામાજિક કારણોસર શિક્ષણથી વંચિત રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા પ્રોજેક્ટ […]

અમદાવાદ ST ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારોમાં 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

STની એકસ્ટ્રા બસો તારીખ 26થી લાભપાંચમ સુધી દોડશે એકસ્ટ્રા બસોમાં પ્રવાસીઓ પાસેથી સવાગણું ભાડું લેવાશે, ગાંધીનગરથી 20 એક્સ્ટ્રા બસો દોડાવાશે અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ એસટી ડિવિઝન દ્વારા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તારીખ 26મીથી લાભપાંચમ સુધી 1000થી વધુ ટ્રીપો દોડાવાશે. એસ ટી નિગમ દ્વારા એકસ્ટ્રા બસોના સંચાલનમાં મુસાફરો […]

રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ, અમદાવાદ જતી ફ્લાઈટ 27મી ઓકટોબરથી બંધ

નવા વિન્ટર શેડ્યુલમાં હૈદરાબાદની ફ્લાઈટ ઉડાન ભરશે, નામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ વિદેશની એકપણ ફ્લાઈટ નહીં, રાજકોટ-પૂણે વચ્ચે હવે 232 પ્રવાસીઓને સમાવતા મોટા એરક્રાફ્ટની સેવા રાજકોટઃ  શહેરની ભાગેળો, હાઈવે નજીક ચોટીલાના હિરાસર ગામ પાસે કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેના લોકોર્પણ બાદ ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ઉડાન ભરી રહી છે પણ હજુસુધી એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ […]

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 9 સર્કલોને નાના કરાશે

શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલને કાપી ડામર રોડ બનાવાયો, અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી સર્કલો તોડવાની નોબત આવી, હવે ટ્રાફિક પોલીસનો અભિપ્રાય બાદ સર્કલ બનાવીશે રાજકોટઃ શહેરમાં વધતા જતી વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના લીધે શહેરમાં મોટા ભાગના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. શહેરના ચાર રસ્તાઓ પર મોટા સર્કલોને […]

મુંબઈથી ઘરફોડ ચોરી કરવા સુરત આવેલા બે શખસોને પોલીસે પકડ્યા,

રિઢા શખસો નાની દુકાનો અને શો-રૂમને ટાર્ગેટ કરતા હતા, પોલીસે ચોરીના બે ગુનોનો ભેદ ઉક્લ્યો, આરોપીઓ શહેરમાં ફરીને દિવસ દરમિયાન રેકી કરતા હતા સુરતઃ મુંબઈથી ટ્રેનમાં બેસીને સુરત આવીને ઘરફોડ ચોરી કરતા બે શખસોને શહેર પોલીસે દબોચી લીધા હતા. બન્ને આરોપીઓ રિઢા ચોર છે. મુંબઈથી સુરત આવીને જુદાજુદા વિસ્તારોમાં દિવસ દરમિયાન રેકી કરતા હતા, ત્યારબાદ […]

ગુજરાત યુનિવર્સિટી નિયમો વિરૂદ્ધ કાર્ય કરી શકે નહીઃ હાઈકોર્ટ

યુનિવર્સિટી પોતાના અહંકારના સંતોષ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં, હાઈકોર્ટમાં કેસની વધુ સુનાવણી 18મી નવેમ્બરે થશે, હવે પહેલા સેમેસ્ટરની પરીક્ષા હાઇકોર્ટની મંજૂરી બાદ જ યોજાશે અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી નિયમો વિરુદ્ધ કાર્ય કરી શકે નહીં. યુનિવર્સિટી પોતાના અહંકારના સંતોષ માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકે નહીં. તેમ ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીઓની એક રિટની […]

સુરતમાં ઉધના ઓવરબ્રિજ પર કારએ બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

કારમાંથી ભાજપનો ખેસ, ગ્લાસ, થમ્સઅપ, સિગારેટ મળ્યા, કારચાલક દારૂના નશામાં હોવાની આશંકા, કાર પૂરફાટ ઝડપે ડિવાઈડર પર ચડી ગઈ સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ઉધના ઓવરબ્રિજ પર વધુ અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે કારએ બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નિપજ્યું હતું. કાર ફુલ સ્પીડમાં ભાઈકમે ટક્કર મારીને ડિવાઈડર પર ચડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code