યુક્રેનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, મોદી અને ઝેલેસ્કી ગળે લાગ્યાં
ગાંધીજીની પ્રતિમાને પીએમ મોદીએ પુષ્પાજંલી અર્પણ કરી કિવમાં મેર્ટિરોલોજિસ્ટ પ્રદર્શનમાં લીધો ભાગ નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ટથી સીધા યુક્રેન પહોંચ્યાં હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેસ્કીને મળ્યાં હતા. બંને મહાનુભાવો એક-બીજાને ગળે લાગીને અભિવાદન […]