1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કેલિફોર્નિયામાં બર્ડ ફ્લૂના કારણે ઈમરજન્સી જાહેર કરવામાં આવી

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂઝમે એવિયન ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) ના ફાટી નીકળવાના પગલે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. H5N1 બોલચાલની ભાષામાં બર્ડ ફ્લૂ તરીકે ઓળખાય છે. આ ફ્લૂએ પ્રાંતના ગોલ્ડન સ્ટેટમાં 34 લોકોને સંક્રમિત કર્યા છે ગવર્નરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, દક્ષિણ કેલિફોર્નિયાના ખેતરોમાં ગાયોમાં બર્ડ ફ્લૂના કેસ મળ્યા બાદ બુધવારે આ કાર્યવાહી કરવામાં આવી […]

લ્યો બોલો, નકલી તબીબે વદ્ધના ઘેર જઈ ઢીંચણનું ઓપરેશન કરીને 6 લાખ ખંખેરી લીધા

વદ્ધને પગમાં ઢીંચણની તકલીફ હતી ને મોલમાં ગઠિયો મળ્યો, ગઠિયાએ તબીબનો ફોન નંબર આપ્યો, તબીબે પોતે મુંબઈથી આવ્યો હોવાનું કરી વદ્ધના ઘેર જઈ ઓપરેશન કર્યુ અમદાવાદઃ શહેરના ઘોડાસરમાંથી એક વૃદ્ધાના ઘેર જઈને નકલી તબીબ સર્જરી કરીને 6 લાખ પડાવી ગયો હોવાનો વિચિત્ર બનાવ બન્યો છે. આ બનાવમાં એક વૃદ્ધને અજાણ્યા વ્યક્તિની સલાહ માનવી ભારે પડી […]

અદાણીએ “હમ કરકે દીખાતે હૈ” અભિયાનને આગળ લઇ જવા માટે આત્મ વિશ્વાસ તરફ દોરી જતા અભિગમનું અનાવરણ કર્યું

અમદાવાદ : ભારતના સૌથી મોટા અને સૌથી વધુ ઝડપથી વિકસતા સંકલિત  આંતરમાળખાની અદાણી સમૂહની કંપનીઓના  પોર્ટફોલિયોએ તેના “હમ કરકે દિખાતે હૈ” અભિયાનમાં એક શક્તિશાળી નવા પ્રકરણની જાહેરાત કરી છે. માનવ-રુચિની પ્રેરણાદાયી કથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અંકગણિત પર ભાર મૂકવાની તેની અગાઉના સંસ્કરણની સફળતાના આધારે પરંપરાગત કોર્પોરેટ વ્યૂહરચનાથી ઉપર ઉઠીને આ મલ્ટિ-મીડિયા, મલ્ટિ-પ્લેટફોર્મ ઝુંબેશ […]

ગુજરાતમાં સરકારી અને ખાનગી બેન્કોમાં NRIની ડિપોઝિટ એક લાખ કરોડે પહોંચી

છેલ્લા એક વર્ષમાં એનઆરઆઈ ડિપોઝીટમાં 14 ટકાનો વધારો, શેર બજારમાં પણ એનઆરઆઈનું રોકાણ વધ્યું, એનઆરઆઈ ખાનગી બેન્કો તરફ આકર્ષાયા અમદાવાદઃ ગુજરાતના ઘણાબધા લોકો વર્ષોથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, આરબ અમિરાત સહિત વિવિધ દેશોમાં સ્થાયી થયાં છે. વનત પ્રેમી ગુજરાતીઓ પોતાની બચત ગુજરાતની સરકારી અને ખાનગી બેન્કોમાં ડિપોઝીટ તરીકે મુકતા હોય છે. અને તેથી  ગુજરાતમાં એનઆરઆઈ […]

સુરતમાં BRTS બસના દરવાજામાં પ્રવાસીઓ પગ ફસાયો છતાં ચાલકે બસ ઊભી ન રાખી

પ્રવાસી બસમાં ચડવા જતાં જ ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો, પ્રવાસીનો પગ દરવાજામાં ફસાતા બુમાબુમ કરવા લાગ્યો, બસના ડ્રાઈવરે પ્રવાસીને વેદનાને મનોરંજક બનાવી સુરત: શહેરમાં બીઆરટીએસ બસના ચાલકોની દાદાગીરીનો ભોગ પ્રવાસીઓ બનતા હોય છે. ત્યારે બીઆરટીએસના ચાલકની દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. બીઆરટીએસ બસમાં ચડતા એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. બસના દરવાજા […]

બનાસકાંઠામાં વીજચોરી સામે GUVNLની 42 ટીમો દ્વારા ચેકિંગ ઝૂંબેશ

ડીસા, કાંકરેજ અને વાવમાં વીજ જોડાણોની તપાસ, 105 વીજચોરીના કેસ પકડાતા 30.71 લાખનો દંડ ફટકાર્યો, જે વિસ્તારમાં વીજ લાઈનલોસ વધુ હોય એવા વિસ્તારોને ટાર્ગેટ કરાયા પાલનપુરઃ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વીજપોલ પરના વીજ તાર પર લંગરિયા નાખીને વીજ ચોરી કરવામાં આવતી હોવાની  ફરિયાદો ઊઠી હતી. જિલ્લાના કેટલાક વિસ્તારમાં લાઈન લોસ વધતો જતો હતો. આથી જીયુવીએનએલની 42 […]

ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરોને પકડવા તંત્રએ ઝૂંબેશ આદરી

છેલ્લા બે દિવસમાં 6 વાહનો સહિત 1.25 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો, એક વર્ષમાં ખનીજચોરીને 225 કેસ કરાયા, રાત્રી દરમિયાન પણ નદીમાં તપાસ કરવા કલેક્ટરનું ફરમાન ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ખનીજમાફિયાઓ સાબરમતી નદી અને કોતરોમાંથી તેમજ અન્ય નદીઓ તેમજ સરકારી પડતર જમીનોમાંથી રેતી માટી સહિત ખનીજની ચોરી કરી રહ્યા છે. આ અંગેની ફરિયાદો […]

વડોદરાની MS યુનિવર્સિટીનો પદવીદાન ન યોજાતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો

ડિગ્રી સર્ટી વિના તબીબ છાત્રાનો વિઝા અટકતા રિટ, મનગતમા મહેમાન ગોતવામાં યુનિ. પદવીદાન યોજી શકતી નથી, ડિગ્રી સર્ટીફિકેટની રાહ જોતા વિદ્યાર્થીઓ વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ન યોજાતા ડિગ્રી સર્ટી. વિના વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટીના ધક્કા ખાવા છતાંયે ક્યારે પદવીદાન યોજાશે. તેની તારીખ […]

ગુજરાતમાં વધતા જતા કેન્સરના દર્દીઓ, દર વર્ષે 71000 કેસ નોંધાય છે

છેલ્લા 5 વર્ષમાં કેન્સના 1.96 લાખ કેસ નોંધાયા, ગુજરાતમાં દર વર્ષે કેન્સરને લીધે 38000 દર્દીઓ મોતને ભેટે છે, કેન્સરના રોગ સામે લોકોમાં જાગૃતિ આણવી જરૂરી અમદાવાદઃ ગુજરાતમાં કેન્સના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તમાકૂં-પાન-માસાલાનું વ્યસન, તેમજ ખાદ્ય-ચિજોમાં ફર્ટીલાઈઝરનો વધતો વપરાશ સહિત અનેક કારણે કેન્સર માટે જવાબદાર છે. ઘણા લોકોને ત્રીજા કે ચોથા સ્ટેજમાં કેન્સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code