પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપમાંથી બહાર થઈ જતા પૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયા ઉપર વ્યંગ કર્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2024 T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. અમેરિકા (યુએસએ) અને ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ સુપર-8માં જવા માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર હતી. આવી સ્થિતિમાં વરસાદના કારણે આયર્લેન્ડ અને યુએસએ વચ્ચેની મેચ રદ્દ થવાને કારણે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમની સફર ખતમ થઈ ગઈ છે. આના પર પૂર્વ […]