1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

NEET પેપર લીકની CBI તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ, NTAને નોટિસ પાઠવી કોર્ટે જવાબ માંગ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કથિત પેપર લીક અને NEET પરીક્ષામાં ગેરરીતિઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ પાઠવી હતી, અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે એવા વિદ્યાર્થીઓને પણ નોટિસ પાઠવી છે જેમની અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં […]

ગુજરાતમાં ગત વર્ષે માવઠાને લીધે કૃષિપાકને થયેલા નુકશાની સહાય હજુ ખેડુતોને મળી નથી

ગાંધીનગરઃ કૂદરતી આફતોમાં કૃષિપાકને નુકસાન થયું હોય તો સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરવીને સહાયની જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ સરકારી વિભાગોમાં સંકલનને અભાવે ખેડુતોને સહાય મલામાં ખૂબ વિલંબ થયો હોય છે. ગત વર્ષે ત્રણ કમોસમી વરસાદ-માવઠાથી જે ખેડૂતો અસરગ્રસ્ત થયા હતા. તે તમામને હજુ સુધી રાજય સરકાર તરફથી પૂરી સહાય મળી નથી. સરકાર દ્વારા […]

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં ફરી પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. દરમિયાન વર્ગ બઢતીના વિયમો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. જેમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં પુનઃ પરીક્ષા લેવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. તેમને લાભ મળશે. ગુજરાતમાં 35 દિવસના ઉનાળું વેકેશન બાદ ગુરૂવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો […]

સુરતમાં વરસાદ પડતા નોકરી-ધંધા પર જતા લોકો ભીંજાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતઃ શહેરમાં આજે શુક્રવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. વરસાદને કારણે નોકરી-ધંધા પર જતા લોકો ભીંજાયા હતા. જો કે વરસાદને કારણે અસહ્ય ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સવારે 8થી 10 દરમિયાન શહેરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. આકાશ વાદળછાયુ છે, અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાતના સમયે વરસાદ […]

ટ્રેકની કામગીરીને લીધે વેરાવળ ઈન્ટરસિટી 25મીથી 29મી જુન સુધી બંધ, 6 ટ્રેનોના રૂટમાં ફેરફાર

રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા રાજકોટ પાસે ટ્રેક પર ડબલિંગનું કાર્ય ચાલી રહ્યું છે. જેના લીધે આગામી તા. 25મી જનથી 29મી જુન સુધી ગાંધીનગર-વેરાવળ ઈન્ટરસિટી (ટ્રેન નં.19119) અને વેરાવળ-ગાંધીનગર (ટ્રેન નં.19120) સહિત અડધો ડઝન ટ્રેનો બંધ રહેશે. રાજકોટ શહેર નજીક રેલવેના ટ્રેક ડબલિંગની કામગીરીથી 29 જૂન સુધી બ્લોકને લીધે અમદાવાદ આવતી-જતી સંખ્યાબંધ ટ્રેનોને અસર થઈ છે. […]

અમદાવાદના દાણીલીંમડામાં કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઉઠાવી જહેમત

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ  ફાયરબ્રિગેડના 15 થી વાહનો સ્થળ પર પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી હતી. પરંતું  જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને આસપાસમાં અન્ય ગોડાઉન પ્રસી હતી. સ્થાનિકો ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને […]

યાત્રાધામ સોમનાથમાં ત્રિવેણી સંગમ પર રવિવારે ગંગા અવતરણ અને મહાઆરતી યોજાશે

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આગામી તા,16મીને રવિવારે ત્રિવેણી સંગમ ખાતે  ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવશે. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કરશે તેમજ સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરાશે  ગંગા અવતરણ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. તિર્થસ્થાન સોમનાથમાં  આગામી 16 જૂન ના રોજ જેઠ […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર આજે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગઇકાલે એટલે કે ગુરુવારે આગામી પાંચ દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ તો પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવાયું હતું.. પરંતુ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી મુજબ આજે એટલે કે શુક્રવારે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા […]

સામાન્ય બજેટની તારીખ જાહેર, નાણામંત્રી 22મી જુલાઈએ બજેટ રિપોર્ટ રજૂ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2024 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 22 જુલાઈએ સંસદમાં રજૂ કરશે. આ સિવાય આર્થિક સર્વે 3 જુલાઈના રોજ જાહેર થવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર, સામાન્ય ચૂંટણી પહેલા, વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ લાવવામાં આવ્યું હતું અને હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી, નવી સરકારની રચના કરવામાં આવી છે જે સંપૂર્ણ […]

G7 કોન્ફરન્સ: અમેરિકા અને યુક્રેને સુરક્ષા કરાર પર કર્યા હસ્તાક્ષર

બારી (ઇટાલી): યુએસ અને યુક્રેનના રાષ્ટ્રપતિઓએ દક્ષિણ ઇટાલીમાં જી 7 સમિટ દરમિયાન સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે બંને દેશોના લાંબા ગાળાના વ્યૂહાત્મક સંબંધોને રેખાંકિત કરે છે. યુએસ પ્રમુખ જો બાઈડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકીએ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત 15 દેશોએ યુક્રેન સાથે સમાન લાંબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code