લોકસભાની ચૂંટણીના પરિણામોએ એક્ઝિટ પોલ અને રાજકીય પંડિતોને ખોટા પાડ્યાં
લોકસભાની ચૂંટણીના જેમ જેમ પરિણામો સામે આવી રહ્યાં છે, તે અનુસાર દેશમાં ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની રહી છે, જો કે, સત્તાવાર આંકડા ચૂંટણીપંચ દ્વારા જ જાહેર કરવામાં આવશે. પરંતુ આ પરિણામોએ એક્ઝિટ પોલ અને રાજકીય પંડિતોને ખોટા સાબિત કર્યાં છે. મોટાભાગના એક્ઝિટ પોલ અને રાજકીય પંડિતોને એનડીએને 350થી 400 જેટલી બેઠકો મળવાનો […]