પંજાબમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં 2 શંકાસ્પદોની ધરપકડ
હરિયાણાઃ પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. અમૃતસર ગ્રામીણ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ફૌજી અને સાહિલ મસીહ ઉર્ફે શાલી તરીકે થઈ છે. ગુપ્તચર માહિતીના આધારે, પોલીસે ISI સંબંધિત જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ બંનેની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]