જાપાનના પ્રધાનમંત્રી એ પીએમ મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
દિલ્હીઃ- જાપનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા આજરોજ સોમવારે સવારે રાજધાની દિલ્હી આવી પહોચ્યા બાદ તેમણે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. દિલ્હી પહોંચતા જ જાપાનના પીએમ સૌથી પહેલા રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ ફ્યુમિયો કિશિદાએ […]


