1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી “મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ” પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી માર્ચ, 2023 એટલે કે આજરોજ સવારે 10 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ડેવલપિંગ ટુરિઝમ ઇન મિશન મોડ’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. તે 12 પોસ્ટ-બજેટ વેબિનાર્સની શ્રેણીનો એક ભાગ છે જે સરકાર દ્વારા કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવા માટે યોજવામાં આવી રહી છે. કેન્દ્રીય […]

પીએમ મોદી સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વોર્ટરથી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

પીએમ મોદી સાંજે 7 વાગ્યે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ત્રણ રાજ્યોના કાર્યકરતાઓને સંબોધિત કરશે દિલ્હીઃ- આજરોજ દેશના 3 ઉત્તર-પૂર્વ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.મોટાભાગની મતગણતરી હવે પુરી થવાને આરે છે જ્યારે હાલ  ત્રિપુરામાં ભાજપ લગભગ સત્તામાં આવતું જોવા મળી રહ્યું છે. જો ત્રિપુરાની વાત […]

PM  મોદી ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા – પરસ્પર સહયોગ અને દેશો વચ્ચે મજબૂત સંબંધો પર થઈ ચર્ચા  

પીએમ મોદી ઈટલીના પીએમને મળ્યા બન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધો બાબતે થઈ ચર્ચા દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજરોજ ઈટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા બન્ને નેતાઓ વચ્ચે વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ થઈ હતી, જેમાં પરસ્પર સહયોગ અને દેશો વચ્ચે મજબૂત સંબંધો પર ચર્ચા થઈ હતી.  તેઓએ તેમના જટિલ દ્વિપક્ષીય સંબંધોને કેવી રીતે આગળ વધારવું તે અંગે ચર્ચા […]

નાગાલેન્ડમાં પ્રથમ વખત કોઈ મહિલાએ વિધાનસભાની ચૂંટણીમાં બાજી મારી રચ્યો ઈતિહાસ, જાણો

નાગાલેન્ડના દિપાપુરમાં મહિલાની જીત પ્રથમવખત વિધાનસભાની ચૂંટણીમાં  મહિલા જીતી નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલાની જીતે એક ઈતિહાસ રચાયો છે. આ રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં જીતી હોય તેવુમ બન્યું છે.આ મહિલાનું નામ છે હેકાણી જાખાલુ દીમાપુર ત્રીજી વિધાનસભાથી જીત્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને દંગના મેદાનમાં ઉતારવામાં આવી […]

જી 20ને લઈને વિદેશથી આવેલા મહેમાનોને અપાશે PM સ્તરની સુરક્ષા -ખાલિસ્થાન સમર્થકો દ્રારા હુમલાની શંકા

વિદેશથી આવેલા મહેમાનોને પ્રધાનમંત્રીની જેમ સુરક્ષા અપાશે ખાલિસ્તાી સમર્થકો હુમલો કરી શકે તેવી શંકાઓ દિલ્હીઃ ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સ્થિતિમાં અનેક વિદેશના મંત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા છે  ત્યારે આ મંત્રીઓ પર ખાલિસ્તાનના સમર્થકો દ્રારા હુમલો કરવાની શંકાઓ જોવા મળી રહી છે જેને લઈને કેન્દ્રની સરકાર કોઈ જ ચૂંક કરવા માંગતી નથી […]

PM મોદીએ જી 20ની વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરી – બેઠક પહેલા તુર્કી અને સિરીયાના ભૂકંપમાં જીવગુમાવનારાઓ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું

પીએમ મોદીએ જી 20 વિદેશમંત્રીઓની બેઠક સંબોધિ સાથે જ વિદેશથી આવેલા મંત્રીઓને આવકાર્યા દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિશઅવભરમાં ભારતની વાહ વાહ થી રહી છે.આ સાથે જ હવે આજે દિલ્હીમાં G20 ના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. બેઠક પહેલા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી […]

દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે પંજાબના CM ભગવંત માન કરશે મુલાકાત

પંજાબના સીએમ ગૃહમંત્રી શાહને મળશે દિલ્હી ખાતે તેઓ  અમિત શાહ સાથે કરશે મુલાકાત દિલ્હીઃ- આજરોજ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  દિલ્હીમાં કેન્દ્રીય ગૃ મંત્રી અમિત શાહને મળવાના છે.વિતેલા દિવસે જ  સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક અજનાળાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.સાથે જ ચંડીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા જઈ રહ્યા છે. […]

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ભારત આવ્યા, આ સહીત અનેદ દેશના મંત્રીઓ G20 સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા

યુએસના વનિદેશમંત્રી ભારત આવ્યા જી 20ની મિટિંગનો બનશે હિસ્સો દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કહી રહ્યું છે જેને લઈને અનેક બેઠકોનો દોર શરુ થઈ ચૂક્યો છે જેમાં ભઆગલેવા વિદેશના અનેક નેતાઓ ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હવે અમેરિકાના વિદેશમંત્રી પણ ભારત આવી ચૂક્યા છે.અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બુધવારે સાંજે જી-20 […]

ઉત્તર પ્રદેશમાં સતત અને સૌથી લાંબા સમય માટે સીએમ બની રેહવાનો મુખ્યમંત્રી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યાનાથની લોકપ્રિયતા ખૂબ જોવા મળે છે તો સાથે જ તેઓ  છેલ્લા 8 વર્ષમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો હવે આદિત્યનાથએ હવે વધુ એક મોટો ઈતિહાસ રચ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. સીએમ યોગીએ 19 માર્ચ, 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે […]

હોળી એટલે ગુજરાતના જાણીતા આ મંદિરમાં ફૂલડોલનો ઉત્સવ, જાણો કઈ રીતે થાય છે તેની ઉજવણી અને શું છે તેનું મહત્વ

ગુજરાતને 1600 કિમી લાંબો દરિયો મળ્યો છે જેમાં દ્રારકા દરિયા કિનારે આવેલું એક પવિત્ર સ્થળ છે જ્યા ભગવાન કૃષ્ણની નગરી છે, દ્રારકાના જગત મંદિરમાં અનેક તહેવારોને ઉસ્તાહભેર ઉજવવામાં આવતા હોય છે આસાથે જ અહીંનો માહોલ દરપેક તહેવારમાં ભક્તિમય જોવા મળે છે. ખાસ કરીને આ મંદિરમાં ફુલડોલ ઉત્સવનું ગણું મહત્વ છે. આ પર્વની ઉજવણી માટે લાખોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code