દિલ્હી સરકારી શાળાના શિક્ષકો તાલીમ માટે ફિનલેન્ડ જશે – ઉપરાજ્યપાલે આપી મંજૂરી
દિલ્હી સરકારી શાળાના શિક્ષકો ફિનલેન્ડ જશે ઉપરાજ્યપાલે આપી મંજૂરી દિલ્હીઃ- દેશની રાજધાનીના શિક્ષકો હવે ટ્રેનિંગ માટે વિદેશ જશે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીની સરકારી શાળાઓના શિક્ષકોને ફિનલેન્ડમાં ટ્રેનિંગ માટે મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જાણકારી પ્રમાણે આ સાથે લેફ્ટનન્ટ ગવર્નરે ટ્રેનિંગ માટે જતા પ્રાથમિક ઈન્ચાર્જની સંખ્યા પણ 52 થી વધારીને 87 કરી છે. […]


