પીએમ મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છા પાઠવી
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને બ્રોડકાસ્ટિંગ ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય તમામને શુભેચ્છા પાઠવી છે.મોદીએ 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટેના તેમના ઇનપુટ્સ શેર કરવા નાગરિકોને પણ વિનંતી કરી છે. ટ્વીટ્સની શ્રેણીમાં, વડાપ્રધાનએ કહ્યું;”વિશ્વ રેડિયો દિવસના વિશેષ અવસર પર પ્રસારણની ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા તમામ રેડિયો શ્રોતાઓ, […]