યુપી સરકારે સોશિયલ મીડિયાને લઈને નવી નીતિ લાગુ કરી, પોલીસકર્મીઓ ઓન ડ્યુટી નહીં વાપરી શકે સોશિયલ મીડિયા
ઉત્તરપ્રદેશની નવી પોલિસી પોલીસ કર્મીઓ ઓન ડ્યૂટી સો.મીડિયા યૂઝ નહી કરી શકે લખનૌઃ- દેશભરના રાજ્યો પોતાના રાજ્યની હિત માટે અનેક નવી નિતી અપનાવી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશની સરકારે હવે સોશિયલ મીડિયાને લઈને નવી નિતી જાહેર કરી છે.ઉત્તરપ્રદેશની સરાકાર સોશિયલ મીડિયાને લઈને સખ્ત વલણ અપનાવ્યું છે.આ સાથે જ સત્તાવાર અને ખાનગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ […]


