1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

સુપ્રીમ કોર્ટના પાંચ નવા જજ 6 ફેબ્રુઆરીએ લેશે શપથ

સુપ્રીમ કોર્ટના જજ લેશે શપથ પાંચ નવા જજ કાલે લેશે શપથ ચીફ જસ્ટિસ લેવડાવશે શપથ દિલ્હી:કેન્દ્ર દ્વારા શનિવારે સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયેલા પાંચ નવા ન્યાયાધીશો 6 ફેબ્રુઆરીએ શપથ લેશે.સુપ્રીમ કોર્ટના સૂત્રોએ આ માહિતી આપી છે.તેમણે કહ્યું કે,ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટ પરિસરમાં એક સમારોહ દરમિયાન પાંચ જજોને શપથ લેવડાવશે. આ પહેલા દિવસે કાયદા મંત્રી કિરેન […]

ભારત સરકારની તાબડતોડ કાર્યવાહી,લોન અને સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ,ચીન સાથે હતી સબંધિત!

દિલ્હી:ભારત સરકારે ચાઈનીઝ કનેક્શન સાથે લોન અને સટ્ટાબાજી માટે લગભગ 125 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે.ભારત સરકારે 138 સટ્ટાબાજીની એપ અને 94 લોન આપતી એપ પર પ્રતિબંધ મૂક્યો છે જે ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે ખતરો છે. આ એપ્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે […]

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન

દિલ્હી:પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે.સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે.યુનાઈટેડ અરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ અમાયલોઇડોસિસ રોગથી પીડિત હતા. મુશર્રફને અમાયલોઇડોસિસની ફરિયાદ બાદ ગયા વર્ષે 10 જૂનના રોજ યુએઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે ધીમે ધીમે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરમાં ફેરવાઈ ગઈ હતી.ગયા […]

આજે સંત શિરોમણી ગુરુ રવિદાસ જયંતિ,PM મોદી,CM યોગી સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે સંત રવિદાસજીની જન્મજયંતિ છે.સંત રવિદાસજીએ કહેલા સૂત્રોનો જીવનમાં અમલ કરવાથી આપણી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને આપણે સુખ-શાંતિ મેળવી શકીએ છીએ.આજે સંત રવિદાસજીની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ તેમને નમન કર્યા છે. સંત રવિદાસજીને તેમની જન્મજયંતિ પર વંદન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંકલ્પને પુનરાવર્તિત કરવાની […]

73 વર્ષમાં પ્રથમ વખત આજે સુપ્રિમ કોર્ટના સ્થાપના દિવસની ઉજવણી – સિંગાપોરના ચીફ જસ્ટિસ બન્યા મુખ્ય મહેમાન, સીજેઆઈ ચંદ્રચૂડે કર્યું સ્વાગત

73 વર્ષમાં પ્રથમ વખત  સુપ્રિમ કોર્ટના સ્થાપના દિવસવની ઉજવણી  સિંગાપોરના ચીફ જસ્ટિસ બન્યા મુખ્ય મહેમાન દિલ્હીઃ- આજે 4 ફેબ્રુઆરીના રોજ 73 વર્ષની અંદર પ્રથમ વખત સુપ્રિમકોર્ટના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે.CJI જીવાય ચંદ્રચુડે  વિતેલા દિવસને શુક્રવારે  આ ઉજવણીનો ભઆગ બનવા આવેલા સિંગાપોર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુંદરેશ મેનનનું સ્વાગત કર્યું હતું.  જાણકારી પ્રમાણે […]

પ્રખ્યાત ગાયિકા વાણી જયરામનું નિધન,તાજેતરમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા 

ચેન્નાઈ:સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુપ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામ હવે આપણી વચ્ચે નથી.ગાયકનું નિધન થયું છે.તે ચેન્નાઈમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.તેમના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે.સર્વત્ર શોકની લહેર છે. ગાયક વાણી જયરામે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગાયકનું તેમના ઘરે અવસાન થયું […]

બાળ લગ્નને લઈને આસામ સરકાર સખ્ત, 8 હજાર આરોપીઓની યાદી તૈયાર – આ મામલે માત્ર બે દિવસમાં જ 2 હજારથી વધુ લોકોની કરાઈ ધરપકડ

આસામ સરાકાર બાળલગ્નને લઈને સખ્ત ગઈકાલથી શરુ થયેલી કાર્યવાહીમાં 2 હજારથી વધુ લોકોની ધરપકજ 8 હજાર જેટલા આરોપીઓનું લીસ્ટ દિલ્હીઃ- વિતેલા દિવસને 3 ફેર્બુઆરીના રોજથી આસામ સરકારે બાળ લગ્નના કરાવનારાઓ અને તેમાં સંડોવાયેલા લોકો સામે સખ્ત કાર્યવાહી શકરુ કરી છે. ત્યારે માત્ર 1 દિવસમાં જ રાજ્યની સરકારે 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરી લીધ છે […]

બિલ ગેટ્સે પોતાના હાથે બનાવી રોટલી,PM મોદીએ આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું 

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોટલી બનાવવાનો વીડિયો શેર કરવા બદલ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની પ્રશંસા કરી હતી.તેણે ગેટ્સને બાજરીની વાનગીઓ બનાવવામાં હાથ અજમાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રોટલી બનાવતા નજરે પડે છે. મોદીએ વિડીયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “અદ્ભુત, અત્યારે ભારતમાં બાજરી ખૂબ જ પસંદ […]

મધર ડેરી અને અમૂલ બાદ હવે વેરકા બ્રાંડે પણ દૂધના ભાવમાં વધારો ઝિંક્યો

વેરકા બ્રાંડે પણ દૂધના ભાવ વધઝાર્યા આ પહેલા અમૂલ અને  મધર ડેરીએ પણ વધાર્યા છે ભાવ દિલ્હીઃ- વિતેલા દિવસના રોજ જાણીતી ડેરી અમૂલેએ પોતાની પ્રડોક્ટના ભઆવમાં વધારો કર્યો છે આ પહેલા પણ ણધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા હતા ,મોંધવારી વચ્ચે જનતા પર બેવડો માર પડી રહ્યો છે, રોજીંદા વપરાશમાં લેવાતું દૂધ હવે મોંધુ થયું છે […]

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ – કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા

કર્ણાટકમાં ચૂંટણીની તૈયારીઓ માચે પાર્ટીએ કમરકસી  કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા બંંગલુરુઃ- કર્ણાટકમાં હવે ચૂંટણીને લઈને તૈયારીઓ અત્આયારથી જ બીજેપીએ શરુ કરી દીધી છે ત્યારે  વર્ષના મધ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ બરાબર કમર કસી રહ્યું છે.આજરોજ શનિવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટકમાં ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સહીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code