કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો- આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ
રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]


