જાણો શરીરમાં શા માટે વિટામીન ડી જરુરી છે,કયો ખોરાક લેવાથી ઉણપ થાય છે દૂર,
વિટામીન ડી સૂર્ય પ્રકાશમાંથી ભરુપ મળે છે આ સિવાય ડેરિ પ્રોડક્ટમાંથી વિટામીન ડી મેળવી શકાય છે આપણા શરીરના ગંભીર દુખાવાની ફરિયાદ કરતી હતી. તેમને યુરિક એસિડથી લઈને આર્થરાઈટિસ સુધીની દવા આપવામાં આવે છે પરંતુ દુખાવો ઓછો નથી થતો કારણ કે શરીરમાં વિટામિન ડીનું સ્તર 3 હોવાનથી આવું થાય છે.એટલે શરીરમાં વિટામીન ડીનું હોવું જરુરી બને […]


