1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ – બે આતંકીઓ ઠાર

સેના અને આતંકીઓ વચ્ચે બડગામમાં અથડામણ બે આતંકીઓ ઠાર મરાયા હથિયાર પણ મોટી માત્રામાં જપ્ત કરાયા શ્રીનગરઃ- જમ્ ુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી […]

હવે બૂસ્ટર ડોઝ તરીકે કોવોવેક્સ વેક્સિન પણ લઈ શકાશે – માર્કેટમાં ઉલપ્બધ કરાવવા માટે DCGI એ આપી મંજૂરી

પ્રિકોશન ડોઝ તરીકે કોવોવેક્સને મંજૂરી માર્કેટમાં ઉલપ્બધ કરાવવા માટે DCGI એ આપી મંજૂરી દિલ્હીઃ- કોરોના મહામારી દરમિયાને કોરોના વિરોધી વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે વેક્સિનના 2 ડોઝ બાદ સરકારે પ્રિકોશન ડોઝ તરીકે ત્રીજો ડોઝ લસેવાની જાહેરાત કરી હતી જેને બૂસ્ટર ડોઝ તરીકે ગણાવાયો હતો ત્યારે હવે બૂસ્ટર ડોઝ તરીકે કરોવોવેસ્ક વેક્સિનને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માટે […]

હાફિઝ સઈદનો નજીકનો સંબંધી અબ્દુલ રહેમાન મક્કી વૈશ્વિક આતંકવાદી જાહેર

અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર હાફીઝ સઈદનો નજીકનો છે સંબંધી દિલ્હી- વિશ્વ આતંકવાદ સામે એક થઈને લડી રહ્યું છે ત્યારે અનેક કુખ્યાત આતંકીઓ સામે દરેક દેશઓ લાલઆંખ કરી રહ્યા છે ત્યારે હવે  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ એક મોટું પગલું ભરતા સોમવારે પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. આંતકી મક્કીને સંયુક્ત […]

વિદેશ મંત્રી એસ જયશંકરે FCDOના કાયમી નાયબ સચિવ ફિલિપ બાર્ટન સાથે કરી મુલાકાત – વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકરે FCDOના કાયમી નાયબ સચિવને મળ્યા બન્વૈને નેતાઓ એ શ્વિક મુદ્દાઓપર કરી ચર્ચા દિલ્હી-  વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને સોમવારના રોજ દિલ્હીમાં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના પરમેનન્ટ ડેપ્યુટી સેક્રેટરી ફિલિપ બાર્ટન સાથે મુલાકાત કરી હતી આ બબાતે તેમણએ ટ્વિટ કરીને જાણકારી પણ આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મંત્રી જ.યશંકરે આ […]

ભારત જોડો યાત્રામાં કાશ્મીરમાં રાહુલ ગાંઘીને જોખમ – સુરક્ષા એજન્સીઓએ આપી ચેતવણી

રાહુલ ગાંઘીને કાશ્મીરમાં જોખમ સુરક્ષા એજન્સીઓએ આપી ચેતવણી દિલ્હીઃ- કોંગ્રેસનેતા રાહુલ ગાંઘી હાલ ભારત જોડા યાત્રામાં વ્યસ્ત છે જો કે કાશ્મીરમાં આ યાત્રા પહોંચશે ત્યારે રાહુલ ગાંઘી પર જોખમ વર્તાશે આ બાબતને લઈને સુરક્ષા એજન્સીઓ એ પણ ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે થોડા  ભારત જોડો યાત્રા ટૂંક સમયમાં કાશ્મીર પહોંચવા જઈ રહી છે. પ્રાપ્ત […]

દરેક માતા-પિતાએ બાળકો સામે બોલવામાં રાખવું જોઈએ ધ્યાન, પડી શકે છે બાળક પર ખરાબ અસર

માતા પિતાએ બાળકો સામે રાખવું જોઈએ ધ્યાન માતા પિતાનું વર્તન બાળકોને કરે છે અસર આજકાલ માતા પિતા એટલે વ્યસ્ત બન્યા છે કે એકબીજા માટે સમય કાઢવો મુશ્કેલ બની છે. અને જ્યારે પણ  સમય મળે છે ત્યારે હરબળીમાં પોતાનું વર્તન કાબૂમાં રાખવાને બદલે પોતાના બાળકો સામે ગુસ્સો કરે છે અથવા તો  બાળકના સામા એપશબ્દનો ઉપયોગ કરે […]

ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં ઘટતા મોંધવારીમાં રાહત – જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર

ડિસેમ્બરમાં મોંધવારીમાં રાહત જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર દિલ્હીઃ- દેશભરમાં ડિસેમ્બર મહિનામાં મોંધવારીમાં રાહત મળી છે, અનેક ખાધ્ય ચીજ વસ્તુઓના ભાવ ઘટવાની સાથે  ભારતની જથ્થાબંધ કિંમતનો ફુગાવો નવેમ્બરમાં 5.85 ટકા થી ઘટીને ડિસેમ્બર 2022 માં 4.95 ટકા પર આવી ગયો છે. જે ભાવ ઘટાડાની અસર દર્શાવે છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાના દર હેઠળ ખાદ્ય ફુગાવાના […]

ગણતંત્ર દિવસ પર યોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવાની બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર

યોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવાની તૈયારીમાં આતંકી સંગઠન આ બાબતને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર દિલ્હીઃ- 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે,ખાસ કરીને રાજધાની દિલ્હી અને અયોધ્યા રામ મંદિરને લઈને સુરક્ષા વધારવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રજાસત્તાક દિવસના […]

દેશના સૌથી મોટા 21 અબજોપતિઓ પાસે ભારતના 70 કરોડ લોકો કરતાં વધુ સંપત્તિ – રિપોર્ટ

21 અબોજો પતિ પાસે દેના 70 ટકા લોકો કરવા વધુ સંપતિ એક રિપોર્ટમાં થયો ખુલાસો દિલ્હીઃ-  ભારક દેશમાં અબજોપતિની સંખ્યા અઢળક છે જો કે કેટલાક અબજોપતિ એવા છે કે જેઓ પાસે દેશની અડધીથી વધુ વસ્તીની લગભગ સંપતિ છે.ત્યારે હવે આ બબાતે પણ એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.આ રિપોર્ટ અનુસાર, ભારતના 21 સૌથી અમીર અબજોપતિઓ […]

આજે રાજધાની દિલ્હીમાં બીજેપીનો ભવ્ય રોડ શો- પીએમ મોદી પણ સામેલ થશે

આજે દિલ્હીમાં બીજેપી યોજશે રોડશો પીએમ મોદી પણ આ શોમાં સામેલ થશે દિલ્હીઃ- આજે સોમવાપરે રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે આ રોડશોમાં પીએમ મોદી પણ સામેલ થવાના છે,આ રોડ શો આજે બપોરે 3 વાગ્યાથી સંસદ માર્ગ પર પટેલ ચોકથી જયસિંહ રોડ જંકશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code