ઉત્તરભારતમાં ઠંડીનો કહેર યથાવત -દિલ્હીમાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો
ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું ગાઢ ઘુમમ્સ પણ છવાયેલું જોવા મળ્યું દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યો હાલ કડકતી ઠંડીનો સામનો કરી રહ્યા છે ખઆસ કરીને હિમાચલ કાશ્મીરમાં પડી રહેલી બરફ વર્ષાની અસર નોર્છ ઈન્ડિયા પર જોવા મળી રહી છે. ઠંડા પવનોને કારણે દિલ્હી સહિત ઉત્તર, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત કડકડતી ઠંડીની લપેટમાં છે. વિતેલા દિવસને શનિવારે દિલ્હીના રિજ […]


