G 20 ની અધ્યક્ષતાની આજે પ્રથમ બેઠક – કોલકાતોમાં 3 દિવસ સુધી ચાલશે GPFI વિચાર વિમર્શ
ભારત કરી રહ્યું છે આ વર્ષે જી 20ની અધ્યક્ષતા આજે આ બાબતની પ્રથમ બેઠક કોલકાતામાં યોજાશે કોલકાતાઃ- આ વર્ષ દરમિયાન ભઆરત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને સમગ્ર તૈયારીઓ પણ શરુ થી ચૂકી છે ત્યારે આજરોજ આ મામલે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ,જાણકારી પ્રમાણે G-20ની પ્રથમ બેઠક આજથી કોલકાતામાં શરૂ થઈ […]


