1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

RBI એ રેપો રેટ 0.35 ટકા વધારી 6.25 ટકા કર્યો,  મોંઘવારી પર આવશે નિયંત્રણ, EMI નું વધશે ભારણ

RBI એ રેપો રેટ 0.35 ટકા વધારી 6.25 ટકા કર્યો મોંઘવારી પર આવશે નિયંત્રણ દિલ્હીઃ- એમપીસીની  ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે રેપોરેટ વધીને 6.25 ટકા થયો છે.છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. […]

ભવિષ્યમાં સરકારી નોકરી મેળવનારા તાલીમાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ કરી મુલાકાત

દિલ્હી:ભારતીય પોલીસ સેવા, ભારતીય ટપાલ સેવા, ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા અને ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ અને ભારતીય રેડિયો રેગ્યુલેટરી સેવાના અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓને સૌથી વધુ જવાબદારી ધરાવતા હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા છે. ગવર્નન્સ સિસ્ટમને રાષ્ટ્રીય મહત્વની નીતિઓને અમલમાં મૂકવાની તેમની […]

દિલ્હી MCD ચૂંટણીનું પરિણામઃઅત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 121 સીટ પર કબ્ઝો કર્યો, બીજેપીના ખાતે 97 સીટ

દિલ્હી એમસીડીની ચૂંટણીમાં આપનો વિજય 121 સીટો થી આપ પાર્ટની જીત 97 સીટો બીજેપીના ખાતામાં આવી કોંગ્રેસના ખાતામાં 8 સીટ આવી દિલ્હીઃ- આજરોજ બુધવારે દિલ્હીમાં 5 ટિસેમ્બરના રોજ મ્યુનસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીની ચૂંટણી માટેનું મતદાન યોજાયું ત્યારે આજરોજ 7 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે ,જેમાં આમ આદમી પાર્ચીની ભવ્ય જીત જોવા મળે છે,સીએમ […]

મીરાબાઈ ચાનુએ ફરી રચ્યો ઈતિહાસ- વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

મીરાબાઈ ચાનુએ ફરી રચ્યો ઈતિહાસ વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે પ્રગતિ કરતો દેશ બની રહ્યો છે, રમતગમત ક્ષએત્રની જો વાત કરવામાં આવે તો ભારતમાંથી અનેક ખેલાડીઓ ભારતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે તેમાનું એક નામ છે મીરા બાઈ ચાનુ, જેણે ફરી એક વખત ભારતને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે […]

શ્રીલંકાના રાજદૂતે નાણામંત્રી સીતારમણ સાથે કરી મુલાકાત- ભારતની સહાય માટે માન્યો આભાર

શ્રીલંકાના રાજદૂતે ભારતના નાણામંત્રી સાથએ કરી મુલાકાત કટોકટી વખતે સહાય કરવા માટે આભાર માન્યો દિલ્હીઃ- ભારત દેશ હવે વિશ્વમાં ઊભરી આવતો આર્થિક દેશ બની રહ્યો છે,કટોકટીના સમયે ભારત વિશ્વના ઘણા દેશોને મદદ મોકલે છે અને સરહાનિય કાર્ય કરે છે ત્યારે શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોરાગોડા વિતેલા દિવસને  મંગળવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. […]

કર્ણાટક- મહારાષ્ટ્ર સીમા વિવાદ પર શાંતિ માટે સહમતિઃ- બન્ને રાજ્યોના મુખ્યમંત્રીએ કરી વાત

કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ બન્ને રાજ્યના સીએમ એ શાંતિ માટે સહમતિ બનાવી મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ ચાલી રહ્યો છે,જો કે હવે આ મામલે શાંતિ થી શકે તેવા સમાચાર સામે યાન્યા છે ,મળતી વિગત પ્રમાણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રીઓ […]

સાયબર હુમલામાંથી બહાર આવ્યા બાદ દિલ્હીની એઈમ્સમાં ઓનલાઈન ઓપીડી રજીસ્ટ્રેશન ફરી શરૂ

દિલ્હી:રાજધાની દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં OPD માટે નવા દર્દીઓની ઓનલાઈન નોંધણી ફરી શરૂ થઈ ગઈ છે.જો કે, ‘ઓનલાઈન એપોઈન્ટમેન્ટ’ સિસ્ટમ હજુ પણ કાર્યરત નથી અને લેબોરેટરી સેવાઓ ‘મેન્યુઅલ’ રીતે ચલાવવામાં આવી રહી છે.સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું હતું કે,દેશની પ્રીમિયર હોસ્પિટલનું સર્વર ડાઉન હતું.એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું […]

દિલ્હી MCD ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ – સમગ્ર શહેરમાં કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરી શરુ

દિલ્હી MCD ચૂંટણીનું આજે  પરિણામ શહેરમાં કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરી શરુ એક બાજૂ એવતી કાલે ગુજરાત વિધાનસભાની બેઠકની ચૂંટણીનું પરિણામં આવવાનું છે તો તેમા એક દિવસ પહેલા આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય નક્કી થવા જઈ રસહ્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા કોની પાસે રહેશે, ભાજપ 15 વર્ષ સુધી સત્તા જાળવી શકશે કે કેમ […]

ભારત-બાંગ્લાદેશ સુરક્ષા અને સીમા સંબંધિત મુદ્દાઓ પર સહયોગ મજબૂત બનાવશે – સંયુક્ત કાર્યકારી સમૂહની બેઠકમાં સહમતિ

ભારત-બાંગ્લાદેશ સુરક્ષા અને સીમાના મુદ્દાઓ પર સહયોગ મજબૂત કરશે સંયુક્ત કાર્યકારી સમૂહની બેઠકમાં સહમતિ દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ રક્ષા અને સરહદ વ્યવસ્થાપન પર  ભારત અને બાંગલાદેશ બંને દેશોના સંયુક્ત કાર્યકારી જૂથ ની 18મી બેઠક યોજાઈ હતી. ભારત અને બાંગ્લાદેશ સુરક્ષા અને સરહદી મુદ્દાઓ પર પરસ્પર સહયોગને વધુ ગાઢ અને મજબૂત કરશે. આ બબાતે બન્ને […]

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, શું છે સરકારનો એજન્ડા, ક્યા બિલ રજૂ થશે?

દિલ્હી:ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે.વિપક્ષ દ્વારા લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે.ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તૈયારી ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે,તે ગૃહમાં અવરોધ નહીં નાખે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code