આયકર વિભાગની નવી માર્ગદર્શિકા – 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ થઈ જશે રદ
31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ રદ થશે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી દિલ્હીઃ- પાનકાર્ડ રદ થવાને લઈને એક મહત્વની વિગત સામે આવી છે જે પ્રમાણે જો તમારુ પાનકાર્ડ આઘાર સાથએ લિંક નહી થયું હોય તો તે રદ કરી દેવામાં આવશે .ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજરો એક એડવાઈઝરી જારી કરી હતી કે આવતા […]


