1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

એલન મસ્કે માફી માંગતા ટ્વિટ કરીને મતદાન શરૂ કર્યું ,લોકોને પૂછ્યું ‘શું મારે ટ્વિટરના સીઈઓનું પદ છોડી દેવુ જોઈએ’

એલન મસ્ક એ ફરી લોકો પાસે મત માંગ્યા પોતાના ટ્વિટર પદ છોડવા અંગેની રાય માંગી દિલ્હીઃ- એલન મસ્ક સતત ચર્ચામાં રહે છે ટ્વિટરનું સીઈઓ પદ જ્યારથી તેમણે સંભાળ્યું છે ત્યારથી તે કોઈને કોઈ બાબતને ચર્ચાનો વિષય રહ્યા છે ત્યારે હવે પોતાના સીઈઓ પદ છોડવાને લઈને ટ્વિટર યૂઝર્સ પાસે મતદાન કરવા જણાવ્યું છે.ઈલોન મસ્ક આ પહેલા […]

યુપી સરકારે વધતી જતી ઠંડીને લઈને  ઠંડીથી બચાવાના દિશા-નિર્દેશ જારી કર્યા

ઉત્તરપ્રદેશની સરાકારના દિશા નિર્દેશ ઠંડીથી બચવાના જણાવ્યા ઉપાયો લખનૌઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે. વધતી જતી ઠંડી વચ્ચે લોકો ઠંડીના ઘ્રુજી રહ્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે ઠંડીને લઈને દિશા નિર્દેશ જારી કર્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લા […]

દિલ્હી-યુપીથી પંજાબ સુધી ગાઢ ધુમ્મસ છવાયું,શીતલહેર સાથે વધશે ઠંડી

દિલ્હી-યુપીથી પંજાબ સુધી ધુમ્મસ છવાયું માર્ગો પર વાહનોની ગતિ પણ ધીમી પડી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં થયો વધારો દિલ્હી:દેશના અનેક રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે.દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં ઘણા રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી શકે છે.સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો […]

નેપાળના કાઠમંડુમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5 નોંધાઈ

નેપાળમાં ભૂકંપના આચંકા અ નુભવયા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5 નોંધાઈ કાઠમંડુઃ- નેપાળમાં અવાર નવા ભૂકંપના આચંકાો અનુભાવાતા હોય છે ત્યારે વિતેલી રાત્રે પણ નેપાળના કાઠમંડુમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે ગઈ કાલે રાત્રે 10 વાગ્યેને 53  મિનિટ નેપાળના કાઠમંડુમાં ઘરા ઘ્રુજી ઉઠી હતી. રવિવારે રાત્રે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 4.5ની  મનોંધવામાં આવી […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.1 ની નોંધાઈ તીવ્રતા  

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા 3.1 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં   દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારે મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 1.50 વાગે ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી […]

21 વર્ષ પછી ભારતની સરગમ કૌશલ બની મિસિસ વર્લ્ડ 2022  

મુંબઈ:21 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.ભારતે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે.સરગમ કૌશલ મિસિસ વર્લ્ડ 2022ની વિજેતા બની છે.આ ક્ષણ દરેક માટે ખૂબ જ ખુશ અને ભાવનાત્મક હતી. અમેરિકામાં મિસિસ વર્લ્ડ 2022 ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.બ્યુટી કોમ્પિટિશનમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.21 વર્ષ બાદ જ્યારે મિસિસ વર્લ્ડનો ખિતાબ ભારતના નામે થયો ત્યારે સરગમ […]

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવામાં મહત્વની ભૂમિકા માટે CIA ચીફે પીએમ મોદીની કરી પ્રસંશા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવામાં પીએમ મોદીની મહત્વની ભૂમિકા આ કાર્ય માટે CIA ચીફે પીએમ મોદીની કરી પ્રસંશા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષની સ્થિતિ જોવા મળી બન્ને દેશઓ વચ્ચે યુદ્ધા જેવી પરિસ્થિતિમાં ભારતે શાંતિ સ્થાપવાના ઘણા પ્રયત્નો કર્યા  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે પરમાણુ હથિયારોના ઉપયોગને રોકવામાં […]

પીએમ મોદીએ મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યની સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

શિલોંગ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યના સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યા અને તૈયાર થઇ ગયેલી યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ આજના દિવસમાં જ, પીએમએ શિલોંગ ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી પૂર્વોત્તરીય કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી અને તેની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બહુવિધ પરિયોજનાઓમાં કામ […]

નૌસેનાની તાકાતમાં વધારો – રક્ષામંત્રીની હાજરીમાં ડિસ્ટ્રોયર વોરશિપ ‘મોર્મુગાઓ’ નોસેનામાં સામેલ,જાણો ખાસિયતો

નૌસેનાની તાકત થઈ બમણી મોર્મુગાઓ’ નોસેનામાં સામેલ દિલ્હીઃ- ભારતીય નૌસેનાની તાકાત દિવસેને દિવસે બમણી થતી જોવા મળી રહી છે ત્યારે એજ રોજ 18 ડિસેમ્બરે નૌસેનામાં રક્ષામંત્રી રાજનાથ સિહંની હાજરીમાં ડિસ્ટ્રોયર વોરશિપ ‘મોર્મુગાઓ’ સામેલ કરવામાં આવી છે,ચીન સાથેના તણાવ વચ્ચે ચીનને આ ભારતની ચેતવણી હશે. આજે મુંબઈમાં ભારતીય નૌકાદળમાં સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ […]

પક્ષીઓ વિશેની માહિતી આપતી મર્લિન એપમાં વધુ બે પ્રાદેશિક ભાષાઓ ઉમેરાય – મરાઠી અને મલાયમ ભાષામાં પણ હવે માહીતી પ્રાપ્ત કરી શકાશે

મર્લિન એવી એપ્સ જે જે પક્ષીઓ વિશેની માહિતી આપે છે હવે આ એપમાં વધુ બે ભાષાઓ એડ કરવામાં આવી આ પહેલા બંગાળી,ગુજરાતી પંજાબી સહીતની ભાષાઓ હતી મરાઠી અને મલયાલમ ભાષામાં પક્ષીઓ વિશે માહિતી આપતી એપ મર્લિન પણ લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, ઓડિયા અને તેલુગુમાં ઉપલબ્ધ આ એપ યુએસની કોર્નેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code